રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને ખીરા માં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાં ની પેસ્ટ, ઇનો નાખી મિક્ષ કરો.બીજી બાજુ કડાઈ માં એક ગ્લાસ પાણી નાખી ગરમ કરો. સ્ટેન્ડ ઉપર એક તેલ થી ગ્રીસ કરેલી થાળી માં પીળું ઢોકળાં નું ખીરું ઉમેરી 5 મિનિટ ફાસ્ટ તાપે ઢાંકી ને થવા દો. ત્યાર બાદ બીજું સફેદ ખીરું નાખી મરી નો ભૂકો છાંટી 12 મિનિટ ઢાંકી ને થવા દો.
- 2
થઇ જાય પછી તેને કટ કરી કડાઈ માં તેલ, રાઈ, લીમડા, હિંગ નો વઘાર કરી ઢોકળાં વઘારો. સોસ જોડે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડિબ્બા રોટી (Dibba Rotti Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયા નો એક ઝડપ થી બનતો નાસ્તો... ખીરું વધ્યું હોય તો તો ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકો ને લંચ બોક્સ મા આપી શકાય છે.... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
-
-
-
ખાટા ઢોકળાં
#RB20 ખાટા ઢોકળાં ગુજરાતી ઘરો માં ખૂબ બનતાં હોય છે, નાના મોટા સૌ ને ભાવતા હોય છે, નાસ્તો હોય કે ડીનર ગરમાગરમ ઢોકળાં તેલ અને લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. 😋 Bhavnaben Adhiya -
#રવા ઢોકળાં-ખમણી ટ્રફલ
#Testmebest#પ્રેઝન્ટેશનમિત્રો આજે મેં ઢોકળાં અને ખમણી રવામાંથી બનાવી ને પ્રેઝન્ટ કરી છે. જે નોર્મલી ચણા ની દાળ માંથી બનાવાય છે. અને આજ ઢોકળાં માંથી મનગમતા આકાર માં કાપી શેકીને સજાવટ માટે વાપર્યું છે. Chhaya Thakkar -
-
-
-
-
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
-
વઘારેલાં ઢોકળાં (Vagharela Dhokla Recipe In Gujarati)
#SJR લેફ્ટઓવર ઢોકળાં ને બીજાં દિવસે વઘારી ને ઉપયોગ માં લીધાં છે. Bina Mithani -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
-
સેવ ખમણી(sev khamni recipe in gujarati)
હું આ સેવ ખમણી મારી એક ફ્રેન્ડ ની મમ્મી ની you tube channel પર થી શીખી છું અને આ મારા husband n મારા son ને બહુ જ ભાવે છે Komal Shah -
-
ઢોકળાં પિત્ઝા
#ફયુઝન#રાઈસ#ઇબુક૧#૧૮ઢોકળાં પિત્ઝા એ આમતો ફયુઝન ફૂડ છે ,જે લોકો બ્રેડ ના ખાતા હોય તે આવી રીતે બનાવી શકે .સ્વાદ મા સરસ ,થોડું નવીન અને નાના બાળકો માટે ખૂબ મજાની વેરાયટી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ઢોકળાં-મન્ચુરિયન
#ફ્યુઝન#રાઈસ#ઈબુક૧#૧૨ ફ્રેન્ડ્સ ઢોકળાં મન્ચુરિયન ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે.ખબર પણ નથી પડતી કે આ ઢોકળાં માંથી બનાવેલા છે.તો એકવાર ચોક્કસ થી ટ્રાઇ કરજો. Yamuna H Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16838220
ટિપ્પણીઓ (11)