રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી યા માં પાણી મૂકી ગરમ કરવા મૂકો. એક તપેલીમાં ખીરું લઈ મીઠું, અને ઇનો નાખી હલાવી થાળી માં પાથરી લો થાળી ઢોકળી યા માં મૂકી થવા દયો દસ મિનિટ પછી જોશો તો ઇદ ડા થઈ જાયછે
- 2
એક વધારીયાં માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન તથા લીલા મરચા નાખી હલાવી ગેસ બંધ કરી દયો
- 3
ઇદ ડા ઉપર કરેલો વધાર સ્પ્રેડ કરવો મીડિયમ સાઈઝ ના કટકા કરી લ્યો તૈયાર છે ઇદ ડા
Similar Recipes
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
ઢોંસા,ઈડલી નું ખીરુ વધ્યું હોય તો ઇદડા બનાવી લેવા..બહું સરસ થાય છે .. Sangita Vyas -
રવા ઇદડા (Rava Idada Recipe In Gujarati)
#Trend4#Week4આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
રવા ના ઇદડા (Semolina Idada Recipe In Gujarati)
#Trend4 #Week4 આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
-
ઇદડા (idada recipe in gujarati)
#સાઉથઇદળા બધા ને પસંદ હોય છે, બધા અલગ અલગ રીતે ઇદળા બનાવતા હોય છે, કોઈ સાદા,કોઈ સેન્ડવિચ,કોઈ ત્રિરંગી ઇદળા બનાવે છે. Bhavini Naik -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#ઈદડા#ચોખા - અડદ દાળ રેસીપી ગુજરાતી લોકો ખાણી પીણી ના શોખીન હોય છે....અવનવી વાનગીઓ નો સ્વાદ માણે....કૂકપેડ તરફ થી સરસ થીમ મળે વાનગીઓ બનાવવા ની.....ફૂડ ફેસ્ટિવલ 1 માં, વીક 3 ની બધી જ થીમ સરસ...પણ 'ઈદડા ' ....મારા સાસુમા ના મનપસંદ તેમને મજા આવી,એનો મને આનંદ થયો....આભાર કૂકપેડ Krishna Dholakia -
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani -
ઇદડા (Idada Recipe In Gujarati)
#Treand#week4ઇદડા એક એવું ફરસાણ છે જે નાનાં મોટાં બધાંને ભાવે છે ને જલ્દી બની પણ જાય છે Rina Raiyani -
ડિબ્બા રોટી (Dibba Rotti Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયા નો એક ઝડપ થી બનતો નાસ્તો... ખીરું વધ્યું હોય તો તો ઇન્સ્ટન્ટ બની જાય છે. બાળકો ને લંચ બોક્સ મા આપી શકાય છે.... 🥰👍🏻 Noopur Alok Vaishnav -
ઈદડા(Idada Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ સ્વાદિષ્ટ ઈદડા. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે તો ચાલો આજ ની ઈદડા ની રેસીપી શરૂ કરીએ.#trend4#week4 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265307
ટિપ્પણીઓ