ખાટા ઢોકળાં (khata Dhokla recipe in Gujarati)

Bhavna C. Desai @bhavnacdesai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળાં ના લોટ માં ગરમ પાણી અને છાસ નાખી હલાવી ખીરું બનાવવું સાત થી આઠ કલાક આથો લાવવા માટે ઢાંકી રાખવું
- 2
ત્યાર બાદ આથો આવી જાય પછી તેમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં 2 ચમચી પાણીનાખી 1/2 ચમચી ઇનો નાખી ખીરું માં નાખી હલાવી લેવું
- 3
ત્યારબાદ ચપટી હળદર સ્વાદ મુજબ મીઠું આદુ મરચાં ની પેસ્ટ નાખી હલાવી થાળી માં તેલ લગાવી ખીરું પાથરી ને ઢોકળિયા માં મૂકી ઢોકળાં ઉતારવા
- 4
ગરમ ગરમ ઢોકળાં તેલ લસણની ચટણી સાથે ખાવા ની મજા આવે છે વધારીને પણ ખાઇ શકાય છે ચટણી રાબ સાથે પણ ખાવાની મજા આવે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15141610











ટિપ્પણીઓ