પેરી પેરી ચીઝ પૉપ કોર્ન

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#HRC
હોળી સ્પેશ્યલ રેસિપી

આ પોપકોર્ન તો બાળકો ની ખુબ જ પ્રિય છે.અને ખુબ જ સરસ લાગે છે.

પેરી પેરી ચીઝ પૉપ કોર્ન

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HRC
હોળી સ્પેશ્યલ રેસિપી

આ પોપકોર્ન તો બાળકો ની ખુબ જ પ્રિય છે.અને ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 250ગ્રામ - જુવાર ની ધાણી
  2. 2-3 ચમચી- બટર અને તેલ
  3. 1 ચમચી- પેરી પેરી મસાલો
  4. 1/2 ચમચી- ચીઝ પાઉડર
  5. 1 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  6. સ્વાદ મુજબ - મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ધાણી ને ચાળી દો.પછી તાવડી માં તેલ વગર 5-7 મિનિટ શેકી દો અથવા 5 મિનિટ માટે માઇક્રો કરી દો..

  2. 2

    ત્યાર બાદ બધા મસાલા લો. પછી તાવડી માં બટર અને તેલ લઇ મરચું, પેરી પેરી મસાલો, ચીઝ પાઉડર નાંખી શેકેલી ધાણી નાંખી હલાવી મીઠું નાંખી 2-3 મિનિટ શેકી ગેસ બંધ કરી દો.રેડી છે પેરી પેરી ચીઝ પૉપ કોર્ન....

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes