પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#GA4#Week16
#peri peri
ઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા
બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા.

પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)

#GA4#Week16
#peri peri
ઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા
બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. વાટકો પાસ્તા
  2. ૩ ચમચીપેરી પેરી સોસ
  3. 1 ચમચીડ્રાય પેરી પેરી મસાલો
  4. 2 ચમચીટોમેટો કેચપ
  5. ૧/૨ ટી.સ્પૂનમરી પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનઓરેગાનો
  7. ૧ ટી સ્પૂનમેંદો
  8. ૧૧/૨(દોઢ) કપ દૂધ
  9. ક્યુબ ચીઝ
  10. ૨ ટી.સ્પૂનબટર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 2 ચમચીગાજર
  13. 2 ચમચીકેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કઢાઈમાં બે ગ્લાસ પાણી મૂકી તેમાં મીઠું અને એક ચમચી તેલ નાખી પાસ્તાને બોઈલ કરો

  2. 2

    અન્ય એક કડાઈ માં તેલ લઈ તેમાં ગાજર અને કેપ્સીકમ ને સાંતળી તેમાં મરી પાઉડર,ડ્રાય પેરી પેરી પાઉડર,અને મીઠું નાખીને મિક્સ કરો.

  3. 3

    એક કડાઈમાં બટર લઈ તેમાં મેંદાનો લોટ નાંખી બરોબર સાંતળો. આછો ગુલાબી થાય એટલે તેમાં ધીરે ધીરે દૂધ નાખી હલાવો. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ઉપર જણાવેલ પેરી પેરી સોસ, ટમેટો કેચપ, ડ્રાય પેરી પેરી મસાલો, નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    પછી તેમાં સાંતળેલા કેપ્સીકમ, ગાજર અને બોઇલ કરેલા પાસ્તા ઉમેરી બધું બરાબર મિક્સ કરો.

  5. 5

    છેલ્લે તેમાં ચિઝ ઉમેરી બધું મિક્સ કરી ૨ મિનિટ કૂક કરો.

  6. 6

    તો તૈયાર છે આપણા યમ્મી યમ્મી ચિઝિ creamy પેરી પેરી પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes