પેરી પેરી ચીઝ કોર્ન (Peri Peri Cheese Corn Recipe In Gujarati)

Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293

પેરી પેરી ચીઝ કોર્ન (Peri Peri Cheese Corn Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 નંગમકાઈ
  2. 1ક્યુબચીઝ
  3. 1 ચમચીબટર
  4. 1 ચમચીપેરી પેરી મસાલો હોમ મેડ વાપરેલો છે
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મકાઈના ડોડા માંથી દાણા કાઢી લો. ત્યારબાદ એક તપેલામાં પાણીને ગરમ થાય પછી તેમાં મકાઈના દાણા ઉમેરો. અને તેને બાફો.

  2. 2

    ત્યારબાદ ચાણળી માં પાણી કાઢી અને નીતારો. અને પછી તેમાં મીઠું, બટર, પેરી પેરી મસાલો, લીંબુનો રસ, ચીઝ નાખી બધું મિક્સ કરો.

  3. 3

    તો આપણી પેરી પેરી ચીઝ કોનૅ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293
પર

Similar Recipes