ચીઝ બટર કોર્ન સબ્જી

Arpita Shah @ArpitasFoodGallery
#JSR
ચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે.
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSR
ચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મકાઈ ના દાણા ફોલી બાફી દો. અને આદુ, લસણ ની પેસ્ટ લો તેમજ ડુંગરી અને ટામેટા ચોપ કરી દો.
- 2
બીજી સામગ્રી લો.તાવડી માં તેલ લઇ આદુ, લસણ ની પેસ્ટ નાંખી ડુંગરી અને ટામેટા નાંખી મીઠું નાંખી સાંતળી તેમાં બધા મસાલા નાંખી કાજુ - મગજ તરી ની પેસ્ટ, મલાઈ, કસૂરી મેથી નાંખી થોડું પાણી રેડી ઉકળે પછી બાફેલા મકાઈ ના દાણા નાંખી હલાવી થોડી વાર પછી ગેસ બંધ કરી છીણેલું ચીઝ અને લીલા ધાણા નાંખી દો.
- 3
- 4
રેડી છે ચીઝ બટર કોર્ન સબ્જી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કોર્ન લસુની પાલક પનીર (Corn Lasuni Palak Paneer Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ સબ્જી પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
ઢેબરી
#MRCઢેબરી ચોમાસા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. વરસાદ પડતો હોય અને ઢેબરી સાથે ચા બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરઆ સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. Arpita Shah -
વઘારેલી ખીચડી
#CB1#Week1ખીચડી તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે.કઢી સાથે કે દહીં સાથે સરસ લાગે છે. Arpita Shah -
પંજાબી મસાલા કોર્ન સબ્જી
#GA4#Week1#Punjabi#Friday#Recipe2અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે. nikita rupareliya -
ઢાબા સ્ટાઇલ મકાઈ નું શાક
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલચોમાસુ હોય ને વરસાદ પડતો હોય એટલે મકાઈ ની કોઈ પણ વાનગી હોય જેમ કે મકાઈ ના ભજીયા, ચીઝ મકાઈ બાઉલ કે પછી મકાઈ ચેવડો હોય કે સબ્જી હોય પણ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
મિક્સ વેજીટેબલ સબ્જી
#Lunch Recipe#Cooksnap Challengeઆજે લંચ માં મેં પરાઠા સાથે આ સબ્જી બનાવી અને ખાવા ની બધા ને ખુબ જ મઝા પડી ગઈ. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
-
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
કોર્ન મલાઈ સબ્જી
#કાંદાલસણડુંગળી અને લસણ વગર બનતું આ ટેસ્ટી શાક પરોઠા સાથે કે તાવડી ની ભાખરી સાથે સરસ લાગે છે.. Sunita Vaghela -
-
દહીં તિખારી
#CB5#Week5દહીં તિખારી એક કાઠિયાવાડી ડીશ છે. જે રોટલી, રોટલા, ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે. અને તે ખાવા માં ખુબ જ ચટાકેદાર છે. Arpita Shah -
-
મકાઈ પનીર મસાલા તથા પરાઠા
#હેલ્થી આ પનીર મકાઈ નુ શાક વરસાદ ની સીઝન મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
ટિક્કડ અને આલુ - પ્યાઝ - મટર સબ્જી (રાજસ્થાની વાનગી)😄
# Weekendઆ વાનગી રાજકોટ ની ખુબ ફેમસ છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
-
ચીઝ કોર્ન ભરથા(cheese corn bhartha recipe in Gujarati)
#નોર્થનોર્થ ઈન્ડિયન ડીશમાં મેઇન કોર્સ માં અપાય છે. સ્વીટ કોર્ન, ચીઝ, ડુંગળી, લસણ, ટોમેટો પ્યોરી વગેરે નું ઉપયોગ કરી બનતી આ સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355743
ટિપ્પણીઓ