રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણને સારી રીતે ધોઈ તેને નાના કટ કરી લો ટમેટાને પણ કટ કરી લો
- 2
કુકરમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી ચપટી હિંગ નાખીને રીંગણને સાંતળો. થોડીવાર સાંતળીને તેમાં વટાણા ઉમેરો
- 3
તેમાં આપણા ટેસ્ટ મુજબના બધા જ રૂટીન મસાલાઓ એડ કરો અને જરૂર પ્રમાણે પાણી એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી બે થી ત્રણ સીટી વગાડી લો
- 4
તો તૈયાર છે રીંગણ વટાણા નું શાક તેને ગરમાગરમ પરાઠા, રોટલી કે ભાખરી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
-
-
આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક
#LSR#Cookpadલગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે Hina Naimish Parmar -
ટેસ્ટી સ્વાદિષ્ટ ગરમ મસાલાથી ભરપૂર બટાકા રીંગણા નું ભરેલું શાક
#CWM2#Hathimasala#Cook With Masala2#Dry/Khada Masala recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં ખાસ કરીને રૂટીન મસાલા ખડા મસાલા સંભાર મસાલા છોલે મસાલા આવા વિવિધ મસાલાઓ નો ઉપયોગ કરીને ટેસ્ટી વાનગી બનાવવામાં આવે છે તેમાં મેં આજે ગરમ મસાલાનો ઉપયોગ કરીને બટાકા રીંગણા નું ભરેલું શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
-
-
-
-
-
-
-
રીંગણા મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
#30 મીનીટ #30minsઝટપટ રેસીપી ચેલેન્જ રીંગણા મેથી નું શાકરીંગણા મેથીનું શાક બાજરીના રોટલા મકાઈના રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે તો આજે મેં રીંગણા મેથીનું લસણની ચટણી વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16854881
ટિપ્પણીઓ