આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish

#LSR
#Cookpad
લગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે

આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક

#LSR
#Cookpad
લગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭૫૦ ગ્રામ બટાકા
  2. ૨૫૦ ગ્રામ રીંગણા
  3. ૫ નંગમોટા ટામેટાં
  4. ૨ વાટકીકોથમીર
  5. ૧ નંગ તીખું મરચું
  6. ૧ નંગઆદુની બટકી
  7. 2ચમચા સુધારેલો લીલું લસણ
  8. ગઠીયા લસણ ની કળી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૨ ચમચીમરચું પાઉડર
  11. દોઢ ચમચી હળદર પાઉડર
  12. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  13. ચપટીહિંગ
  14. ૨ નંગ તમાલપત્ર
  15. ૪ નંગસૂકા લાલ મરચા
  16. ૧ વાટકીમાંડવીના બી
  17. મોટી વાટકી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જીણા રીંગણા લઇ તેના ડીટીયા કાઢી ધોઈને તેની ઉપરથી બે કટ લગાડો અને તેને તળી લ્યો ચકા ની મદદથી ચેક કરી લેવું કે રીંગણું ચડી ગયું છે પછી બટેકાને છાલ ઉતારી ચિપ્સ કરો અને તેને તળો બદામી થાય ત્યાં સુધી તળવી હવે કોથમરીને ઝીણી સમારીને ધોઈ નાખવી

  2. 2

    એક મિક્સર જાર લ્યો તેમાં કોથમીર ટામેટાં લીલું લસણ સૂકું લસણ આદુ લીલું મરચું બધું ક્રશ કરી લેવું હવે બીજા ઝાડમાં માંડવી ક્રશ કરવા

  3. 3

    એક વાસણમાં વઘાર મુકવા માટે તેલ મૂકો તેમાં સૂકું મરચું તમાલપત્ર નાખો હવે કોથમીર ટામેટાં લસણની ગ્રેવી તેલ થઈ જાય એટલે તેમાં વધારો ગ્રેવી નાખો તે પહેલા તેલમાં હળદર અને મરચું નાખીને તરત જ ગ્રેવી નાખવી જેથી કલર ખુબ જ સરસ આવશે હવે ગ્રેવી ની ઉકળવા દો પાણી ઓછું લાગે તો થોડુંક નાખો બહુ ન નાખો અને તેમાં બધા મસાલા કરી દો ઓગળી જાય પછી માંડવીના બીનો ભૂકો તેમાં નાખો

  4. 4

    હવે ગ્રેવી ઉકળી ગયા બાદ તે થોડી ઘટ્ટ થઈ જશે હવે તેમાં તળેલા રીંગણા બટાકાની ચિપ્સ નાખી ધીમેથી હલાવો અને તેની ઉકળવા દો હવે તેમાં ઘટતા મસ્ત મસાલા કરી લ્યો અને કોથમીરથી ગાર્નીશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes