વટાણા બટેટાનું શાક

Maltiben Rashmikant Mehta
Maltiben Rashmikant Mehta @cook_21028532
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામવટાણા
  2. 2બટેટા
  3. વઘાર માટે ત્રણ ચમચા તેલ
  4. 1/4 ચમચી હિંગ
  5. 6-7કળી લસણ
  6. 1/2ચમચી હળદર
  7. દોઢ ચમચી લાલ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1ટમેટુ
  10. 1/2ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કુકરમાં તેલ ગરમ મૂકો તેમાં જીરું હળદર નાખી વટાણા બટેટા વઘારો હવે તેમાં મરચું લસણ હિંગ ખાંડ ટમેટૂ બધુ ઉમેરી સાક ને હલાવો

  2. 2

    હવે તેમાં પાણી નાખી હલાવી નાખે કુકરમા ત્રણ સીટી વગાડો શાક તૈયાર છે તેને ગરમા ગરમ રોટલી સાથે પીરસો

  3. 3

    તૈયાર છે વટાણા બટેટાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maltiben Rashmikant Mehta
પર

ટિપ્પણીઓ

Similar Recipes