રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજને ઝીણી સુધારી લો.
- 2
હવે કોબીને ધોઈને રાખી દો એ સાવ કોરી થઈ જાય પછી પછી જ શાકમાં વાપરવાની એટલે શાક છૂટું થશે.
- 3
હવે બટાકાને ઝીણા કટકા કરી અને ધોઈ નાખો.
- 4
હવે એક લોયામાં તેલ ગરમ કરવા મુકો
- 5
હવે રાઈ,જીરું,હિંગ અને લીમડા થી વઘાર કરો.
- 6
હવે એમાં બટેટા અને વટાણા ઉમેરી દો.
- 7
હવે હળદર, મીઠું અને ખાંડ નાખી બટાકા અને વટાણાને હલાવી નાખો અને ચઢવા માટે મુકી દો અને ઢકન ઢાંકી દો.
- 8
કોબી કોરી થઈ ગઈ હશે એટલે તેમાં ટમેટા અને કોથમીર ના કટકા કરીને રાખી દો.
- 9
બટેટા અને વટાણા ચડી ગયા પછી એમાં કોબી ટામેટા, કોથમીર બધુ ઉમેરી દો
- 10
હવે એમાં બાકી નો મસાલો મરચું, ધાણાજીરૂ,ગરમ મસાલો ઉમેરી દો.
- 11
હવે બધો મસાલો નાખી એને હલાવી દો અને પાછું ઢાંકણ બંધ કરી દો એટલે બધો મસાલો શાકમાં સરખો ચડી જાય.
- 12
તો તૈયાર કોબી અને વટાણા નું છુટુ શાક. આ શાકને તમે ઘઉંની રોટલી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોબી વટાણા નું શાક (Cabbage peas sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી સામાન્ય રીતે કોબી આખું વરસ મળે છે. પણ શિયાળામાં આવતી કોબીનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. સાથે શિયાળામાં લીલા વટાણા પણ ફ્રેશ અને મીઠા મળે છે. તો મે આજે કોબી વટાણાનું શાક બનાવ્યું છે. જે ટેસ્ટી અને હેલ્ધી પણ બન્યું છે. Asmita Rupani -
-
-
કોબી બટેટા નું શાક(Cabbage Potato Shak Recipe in Gujarati)
#GA4#Weak14#Cabbageહેલો, ફ્રેન્ડ્સ શિયાળામાં કોબી બહુ સારી આવે છે. આપણે તેનો સંભારો, સલાડ બનાવતાં હોઈએ છીએ તો આજે હું તેમાંથી શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
કોબી વટાણા નું શાક
#goldenapron3#sabzi#week-5આ શાક મેં વરાળ થી બનાવ્યું છે જેના લીધે વધું ટેસ્ટી લગે છે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
કોબી બટાકા અને ટામેટાં નુ શાક (Kobi Bataka Tomato Shak Recipe In Gujarati)
#AM3આ શાક ફટાફટ બની જાય છે મને સવારમાં ટિફિનમાં ભરવા માટે ખૂબ જ અનુકૂળ છે Kalpana Mavani -
-
કોબી વટાણા નું શાક(Gobhi matar sabji recipe in Gujarati)
#GA4#Week14#Cabbage Rachana Chandarana Javani -
-
-
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ