મગ ની દાળ

Dimple 2011
Dimple 2011 @cook_22227672
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગની દાળ
  2. 3 ચમચીતેલ
  3. 1 ચમચીલસણની પેસ્ટ
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણાજીરૂ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/4 ચમચીરાઈ
  9. 1/4 ચમચીહિંગ
  10. પાણી જરૂર મુજબ
  11. લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં મગની દાળ ને ધોઈ લો અને તેમાં પાણી ઉમેરીને 1 કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને લસણની પેસ્ટ ઉમેરો અને તેમાં મગની દાળ ઉમેરો અને તેને મિક્સ કરી લો.

  3. 3

    5 મિનિટ પછી તેમાં બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો અને તેમાં પાણી ઉમેરીને મગની દાળ ને ચણવા દો.

  4. 4

    મગ ની દાળ ચડી જાય એટલે તેમાં લીલાં ધાણા ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર

ટિપ્પણીઓ

Similar Recipes