મગ ની છૂટી દાળ

Nita Dave @cook_31450824
મગ ની છૂટી દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ધોઈ ને 1/2કલાક પલાળી દો.ટામેટાં સમારી લો.
- 2
ગેસ ચાલુ કરી કુકર માં તેલ મૂકી લીમડા જીરું રાઈ મેથી હિંગ નો વધાર કરી ટામેટાં ઉમેરી દો આદુ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી દો.
- 3
હવે દાળ ઉમેરી બધા સૂકા મસાલા નાખી અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી બરાબર હલવો.
કુકર બંધ કરી ત્રણ સીટી વગાડી ગેસ બંધ કરી દો. - 4
ઠરી જાય એટલે કુકર માંથી બાઉલ માં કાઢી કોથમીર છાટી સર્વ કરો.આ દાળ મે સર્વ કરી છે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
મગ ની લસુની તડકા દાળ (Moong Lasuni Tadka Dal Recipe In Gujarati)
#MBR4#week4 મગ ની દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
#MA#summerlunch#cookpadindia#cookpadgujarati Happy Mother's Day to all the Mothers' out there! 🥰 મગ ની છૂટી દાળ મારી મમ્મી ખુબ જ સરસ બનાવે છે. તેની બનાવેલી આ દાળ નો સ્વાદ કંઇક અલગ જ હોય છે. મારી મમ્મી ઉનાળા માં મગ ની છૂટી દાળને પૂરી, કેરી નો રસ, કઢી, ભાત અને કાચી કેરી ની ચટણી સાથે પીરસે છે, જે જમવાની ખુબ જ મજા પડે. તો મે પણ આજે એવી જ રીતે ડીશ તૈયાર કરી છે, અને હું તેને મધર્સ ડે ના ડેડીકેટ કરું છું! Payal Bhatt -
ચણા ની રેડ દાળ
#MBR7#week7#WLD ગુજરાતી ઓ નાં ધર માં દરરોજ દાળ બનતી હોય છે.સ્વાદ માં વેરીએસંન લાવવા માટે મે હેલ્થી અને ટેસ્ટી ચણાની રેડ દાળ બનાવી છે. Varsha Dave -
ઝટપટ કૂકર માં મગ દાળ છૂટી (Jhatpat Moong Dal Suki In Cooker Recipe In Gujarati)
#AM1મગ દાળ છૂટી હંમેશા કેરી રસ અને કઢી સાથે બને ગુજરાતી ઘરો માં Ami Sheth Patel -
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
-
વધારેલી ખીચડી અને ટામેટાં ઓસણ
#CB1#Week1Post-1 કાઠિયાવાડ નું સ્પેશિયલ જમણ એટલે ખીચડી..ખીચડી સાથે લગભગ બધા કઢી બનાવવા હોય પણ મે અહીંયા મારું ક્રિએસન કરી ને ખીચડી સાથે ટામેટાં નું ઓસણ બનાવ્યું જે ખુબ મસ્ત બન્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
ગુજરાતી કઢી - મગની છૂટી દાળ
#દાળકઢીકઢી એ દહીં કે છાશમાં બેસન ઉમેરીને બનાવવામાં આવતી તરલ વાનગી છે. કઢીની સાથે ભાત તથા ખીચડી પીરસવામાં આવે છે. સંપૂર્ણ ભારતમાં વિવિધ પ્રાંતમાં વિવિધ રીતે કઢી બનાવવામાં આવે છે. તેમાં પણ ગુજરાતી કઢી જે સ્વાદમાં ખાટી મીઠી હોય છે તે બધાની ખૂબ પ્રિય હોય છે અને દરેક ગુજરાતીનાં ઘરમાં બનતી હોય છે. મારા ઘરમાં જ્યારે પણ કઢી-ભાત બને ત્યારે તેની સાથે મગની કે તુવેરની છૂટી દાળ અવશ્ય બને છે. છૂટી દાળ, ભાત અને કઢી ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે મારા ઘરની રીત પ્રમાણે બનતી ગુજરાતી કઢી અને મગની છૂટી દાળ બંનેની કોમ્બો રેસીપી પોસ્ટ કરું છું. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10 કાઠીયાવાડ નાં દેશી ખાણા માં અડદ ની દાળ મુખ્ય છે. તે શકિત થી ભરપૂર છે.ખાસ કરી ને બાજરી નાં રોટલા સાથે પીરસવા માં આવે છે. Varsha Dave -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)
#LBબાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે. Nita Dave -
સાબુદાણા ની છૂટી ખીચડી
#ઇબુક #day5 અહી સાબુદાણાની ખિચડી પણ છૂટી દાણાદાર બનાવવાની રીત વિશે કહીશ. Varsha Karia I M Crazy About Cooking -
મગ ની છૂટી દાળ (mag dal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ એ ગુજરાતી ભાણા નું અભિન્ન ભાગ છે દાળ એ પોષ્ટિક અને સ્વાદિષ્ટ ફૂડ છે અલગ અલગ રીતે રાંધી ને એની મોજ લેવાય છે Varsha Karia I M Crazy About Cooking -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
આ દાળ કઢી ભાત સાથે બહુ સરસ લાગે છે, ખાસ તો વેઢમી કઢી હોય ત્યારે આ દાળ થી સોના માં સુગંધ ભળે છે. Kinjal Shah -
-
મગ તુવર દાળ ખાટું
#દાળકઢીમગ તુવર દાળ ખાટું ભાત ,ભાખરી ,રોટલી કે રોટલા સાથે ઉપયોગ કરી શકાય. Ami Adhar Desai -
-
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
-
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આ સ્પેશિયલ દાળ બાટી સાથે સર્વ કરવા માં આવે છે. આપણે તેને બાજરી નાં રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ. Varsha Dave -
મગ ની છૂટી દાળ(moong ni chhuti dal recipe in the Gujarati)
આ દાળ કઢી-ભાત સાથે અને કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ પૌષ્ટિક ઝટપટ બની જાય છે. Bina Mithani -
વાલ ની છૂટી દાળ
#પીળી વાલ ની છૂટી દાળ લગ્નના મેનુ માં આગવુ સ્થાન ધરાવે છે.કઢી ભાત સાથે શાક માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.છૂટી વાલ ની દાળ ના શાક માં ઉપર થી કાચુ તેલ નાંખી ખાવાની મઝા અલગ હોય છે. Bhavna Desai -
છુટા મગ ઓસામણ (Chhuta Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadgujarati#Cookpadindia છુટા મગ ભાત ઓસામણ Sneha Patel -
છૂટી મોગરદાળ (છડિયાદાળ)
ઉનાળામાં કેરી ના રસ અને પડ વાળી રોટલી સાથે સારો સ્વાદ આપતી મોગર દાળ એક વાર જરૂર બનાવો. soneji banshri -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દરેક ગુજરાતી નાં ઘર માં બનતી તુવેર ની દાળ એ મોસ્ટ ફેવરિટ છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321366
ટિપ્પણીઓ (2)