રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા મિક્સ કરી સરખી રીતે ધોઈ નાખો. હવે કઢાઈ માં તેલ જીરા નો વઘાર મુકો. રાઈ તતડે એટલે ધોઇલા દાળ ચોખા નાખી બધા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી 3સીટી વગાડો. ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મગ ની લચકો દાળ (Moong Lachko Dal Recipe In Gujarati)
મગ ની દાળ પ્રોટીન થી ભરપુર છે.શકિત દાયક છે.તેનું લચકો શાક કે છૂટી દાળ પણ બનાવી શકાય છે. Varsha Dave -
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
-
કોદરી ની વઘારેલી ખીચડી
# KS2Post 1કોદરી ખાવી સારી. જેને ડાયાબિટીસ હોય તેને ચોખા ની જગ્યા એ કોદરી ની ખીચડી બનાવીએ તો સારુ. એ પણ ચોખાની ખીચડી ખાતા હોય એવુ જ લાગે. Richa Shahpatel -
-
-
-
-
-
-
-
-
-
-
મગ ની છૂટી દાળ
#RB10#week10#LB મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે. કઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. રોટલી,પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે. Nita Dave -
મગ ની દાળ
#કૂકર#goldenapronરોજ ના મેનુ માં ઉમેરવા માટે આ મેનુ ખૂબ જ સરસ છે,જેમાં કઢી ,ભાત સાથે મગની દાળ પીરસી છે જે કૂકર માં બનાવી છે , અને જલ્દી બની જાય છે,મગ ની દાળ નું માપ મુઠ્ઠી માં લીધું છે વ્યક્તિ દીઠ ૧ મુઠ્ઠી દાળ લીધી છે Minaxi Solanki -
-
-
વઘારેલી ખીચડી(khichdi recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #વઘારેલીખીચડી Shilpa's kitchen Recipes -
-
મગ ની ખીચડી(mag ni khichdi recipe in Gujarati)
#goldenapron3#week25ઘટક- સાત્વિક(satvik) Siddhi Karia -
મગ ની દાળ ની ખીચડી
#ખીચડી અને બિરયાની મગ ની ખીચડી ખાવા માટે બેસ્ટ છે,પચવામાં હલકી અને આરોગ્યપ્રદ છે.મેં મગ ના ફોતરાં વાળી દાળ નો અને ચોખા નાખી ને ખીચડી બનાવી છે. અમારા ઘેર ની બધા ની ભાવતી ખીચડી છે.બીમાર હોઈ ત્યારે પણ આ ખીચડી ગુણ કા રી છે.ખીચડી વિવિધ પ્રકાર ની બને છે.આ ખીચડી સાત્વિક છે .નાના બાળક ને પણ ખીચડી ખવડાવી સકાઈ છે. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12288639
ટિપ્પણીઓ