કોર્ન કેપ્સિકમ નું શાક

Nikita Thakkar @nikita_thakkar
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને બાફી ને તેના દાણા કાઢી લો કેપ્સિકમ ને સમારી લો
- 2
હવે ટામેટા, ડુંગળી, લસણ, મરચાં ને મિક્સરમાં ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો
- 3
હવે કડાઈ માં તેલ મૂકી ગરમ થાઈ એટલે હિંગ મૂકો પછી તેમાં પેસ્ટ ઉમેરી અને ધીમા તાપે થવા દો પછી તેમા મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું ઉમેરો
- 4
હવે તેમાં કસૂરી મેથી, કિચન કિંગ મસાલો ઉમેરી ને મિક્સ કરી લો પછી તેમા કેપ્સિકમ અને મકાઈ ઉમેરી દો અને થોડી વાર માટે રેવા દો પછી ગેસ બંધ કરી દો
- 5
તો તૈયાર છે સ્વાદિષ્ટ કોર્ન કેપ્સિકમ નું શાક જેને પરોઠા અને જીરા રાઈસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
-
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
-
-
-
-
-
-
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
# પંજાબી છોલે(punjabi chole in Gujarati)
#વિક મિલ 3# સ્ટીમ એન્ડ ફાઇડ#માઇ ઇબુક# પોસ્ટ ૧૩ Kalika Raval -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
-
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB# Week 11 વિકેન્ડ હોય એટલે બાળકો ની ફરમાઈશ પંજાબી શાક કે પછી ચાઈનીઝ બંને માથી એક મળે એટલે ખુશ તો આજે મેં એવી જ પંજાબી ડીશ બનાવી એટલે ઘર ના બધા ખૂબ જ ખુશ થયા Hiral Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16879700
ટિપ્પણીઓ