ટામેટા કેપ્સીકમ નું શાક

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

ટામેટા કેપ્સીકમ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ ટામેટા
  2. ૨-૩ કેપ્સીકમ
  3. ૧- ચમચી લાલ મરચું
  4. ૧ -ચમચી ધાણા જીરું
  5. ૧/૪ -ચમચી હળદર
  6. ૧/૨-ચમચી ગોળ
  7. મીઠું - જરૂર મુજબ
  8. ૧/૪ -ચમચી જીરૂ
  9. લીમડા ના પાન ૭-૮
  10. તેલ - જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા અને કેપ્સીકમ ધોઈ નાખો.

  2. 2

    ટામેટા અને મરચા સુધારી લો.અને એક પેન મા તેલ ગરમ મૂકો.તેમાં જીરું અને લીમડો થી વઘાર કરો.

  3. 3

    હવે ટામેટા ને મરચા નાખી ને ૫-૭ મિનિટ ચડવા દો.

  4. 4

    ત્યારબાદ બ્ધો મસાલો લાલ મરચું.હળદર.ધાણાજીરું.મીઠું અને ગોળ નાખો.થોડું એવું પાણી નાખો.અને ૨-૩ મિનિટ સાંતળો.

  5. 5

    ટામેટા અને કેપ્સીકમ નું શાક તૈયાર છે.ભાખરી કે પરાઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes