રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ટામેટા ડુંગળી કેપ્સીકમ અને આદુ બધું જ વસ્તુને જુદી-જુદી છીણી લો.
- 2
હવે એક કડાઈમાં તેલનો વઘાર મૂકી આદુ મરચા અને લસણની પેસ્ટ કરી એને ઉમેરો થોડું ચડે એટલે છીણેલી ડુંગળી ઉમેરો બરોબર હલાવી ૧ મિનીટ સાંતળો ત્યારબાદ છીણેલું ટામેટાં ઉમેરી હલાવી બે મિનિટ ચડવા દો.
- 3
હવે બધા જ ડ્રાય મસાલા કિચન કિંગ મસાલો હળદર ધાણાજીરૂ મરચું અને હિંગ મિક્સ કરી પાણી ઉમેરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટને શાકમાં નાખી હલાવો સાથે કેપ્સીકમ નું છીણ પણ ઉમેરો.... બધું બરોબર હલાવી બે મિનિટ ચડવા દો પછી પનીરનું છીણ ઉમેરી બરોબર હલાવી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એક મિનિટ શાક ચડવા દો ગરમાગરમ શાક ને સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#weekendrecipeઆજે સઁડે એટલે મસ્ત નવું અને વડી ગરમી માં ઝડપ થી પણ બની જાય એયુ વિચારી આજે વિકેન્ડ માં પનીર ભુરજી, દાલફ્રાય, જીરા રાઈસ, પરાઠા, સલાડ, બનાવ્યું. સબ્જી એકદમ ફટાફટ બની જાય છે. Noopur Alok Vaishnav -
-
-
-
-
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રવિવાર એટલે રજા નો દિવસ એટલે બધા ઘરે હોય તો પંજાબી ડીશ બનાવી બધા સાથે બેસીને જમી એ તો બહુ આનંદ આવે. પંજાબી ડીશ one of my favourite dish . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
#trend1#week1#post1 પનીર ભુર્જી એક પંજાબી સબ્જી છે.મારા બાળકો ની મનપસંદ સબ્જી છે.હું આ સબ્જી વારંવાર બનાવું છું.આ સબ્જી ને પરાઠા, નાન, બટર રોટી સાથે પીરસી શકાય છે.આ સબ્જી માં પનીર હોવાથી બહુ હેલ્ધી સબ્જી છે.અને મે પનીર પણ ઘરે જ બનાવ્યું છે.ઘરે બનાવેલા પનીર થી સબ્જી બહુજ સરસ બને છે. Hetal Panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706621
ટિપ્પણીઓ (5)