રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી સમારી લેવા
- 2
બટાકા ની છાલ ઉતારી ફોર્ક થી કાનાં પાડી થોડું તેલ લઇ ને તળી લેવા
- 3
તળ્યા પછી વધારાનું તેલ કાઢી લેવું,પછી ડુંગળી સાંતળી લેવી તે સાંતળી લીધા પછી તેમાં આદુ લસણ નાખી સાંતળો ત્યારબાદ કાજુ નાખવા
- 4
ટામેટા ઉમેરી તેમાં મીઠું નાખી થવા દેવુ ઠંડુ થયા પછી તેને ક્રશ કરી લેવું વધારાનું તેલ કાઢ્યું હતું તે વઘાર માં લેવું
- 5
વઘાર માં તમાલપત્ર અને જીરું તથા હિંગ અને સૂકું લાલ મરચું નાખવા અને ગ્રેવી ઉમેરવી તથા બધા સૂકા મસાલા નાખવા અને પાણી ઉમેરવું.ઢાંકી ને થવા દેવી અને બટાકા ઉમેરવા અને ફરી ઢાંકી ને થવા દેવુ
- 6
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
-
-
-
-
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#week6#dum_alooઆ ઢાબા સ્ટાઇલ દમ આલુ એક વાર જરૂર ટ્રાય કરજો સૌને ખુબ જ પસંદ આવશે.. ઘી ઉમેરવાથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14724891
ટિપ્પણીઓ (3)