રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. લીલું મરચું
  3. ૧/૨ ચમચીઅજમો
  4. ૧/૪ ચમચીહળદર
  5. ચપટીહિંગ
  6. ૧/૨ ચમચીલાલ મરચું પાવડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. જરૂર મુજબ તેલ
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચણાનો લોટ લઈ તેમાં બધો મસાલો કરી જરૂર મુજબ પાણી ઉમેરી અને થોડું થીક બેટર તૈયાર કરવું.

  2. 2

    પછી તવીને ગરમ કરી ચમચાની મદદથી બેટરને તવીમાં ફરતું સ્પ્રેડ કરવું. પછી ફરતું તેલ લગાવી પુડલા ને બીજી બાજુ ફેરવી ને ચડવા દેવું આ રીતે ભાત પડી જાય એટલે પુડલા ને ઉતારી લેવો.

  3. 3

    હવે તૈયાર છે ચણાના લોટના પુડલા તેને ગરમાગરમ ડુંગળીના સલાડ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes