જીરા ફુદીના શરબત(નો sugar)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

જીરા ફુદીના શરબત(નો sugar)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દસથી પંદર પાન ફૂદીનાના
  2. 1 ચમચીશેકેલું જીરું
  3. 1 ટીસ્પૂન સંચળ
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 2 ચમચીબાફેલી કેરી કાચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપરની તમામથી મિક્સ કરી લો

  2. 2

    તેમાં બે ગ્લાસ પાણી નાખીને બ્લેન્ડર ફેરવી દો. જેથી સારી રીતે બઘું મિક્સ થઈ જાય

  3. 3

    એકદમ ચીલ્ડ કરી ગરણી ગાળી સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes