પરવળ નું શાક

Smruti Shah
Smruti Shah @Smruti

#SSM
જલ્દી થી બનાવી શકાય એવું

પરવળ નું શાક

#SSM
જલ્દી થી બનાવી શકાય એવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૧૫૦ ગ્રામ
  1. ૨૦૦ ગ્રામ પરવળ
  2. ૧ ટે સ્પૂનતેલ
  3. ૧/૨ ટી સ્પૂનરાઈ
  4. ચપટીહિંગ
  5. ૧/૨ ટી સ્પૂનતલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧ ટી સ્પૂનધાણજીરું
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂનહળદર
  10. ૧/૪ ટી સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    પરવળ ને સાફ કરી બિય કાઢી લાંબી ચિરી કરી લો

  2. 2

    તેને માઇક્રોવેવ માં ૩ -૩ મિનીટ એમ બે વાર કરો

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી રાઈ તતડે એટલે હિંગ અને તલ નાખી પરવળ અને બધો મસાલો નાખી મિક્સ કરો

  4. 4

    ૩-૪ મિનીટ પછી ગેસ બંધ કરી દો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes