રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને કપડાની મદદથી બરાબર લુછી લો ત્યારબાદ તેને એક બાઉલમાં ગોળ સમારી લો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું સતરાય પછી તેમાં હિંગ સમારેલા ભીંડા મીઠું અને હળદર નથી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ એક થાળીમાં થોડું પાણી નાખી ભીંડાની ઉપર ઢાંકી વરાળે ધીમા ગેસ ઉપર ભીંડો સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 4
ત્યારબાદ તેમાં ધાણાજીરું પાઉડર લાલ મરચું પાઉડર અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો અને બે મિનિટ માટે સરખું હલાવી લો
- 5
તો હવે આપણું ટેસ્ટી ગરમાગરમ ભીંડા નું શાક બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી કોથમીરથી ગાર્નીશિંગ કરો આ શાક રોટલી પરોઠા પૂરી સાથે બહુ મસ્ત લાગે છે.
- 6
- 7
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
આ શાક મે લંચમાં બનાવ્યું હતું બહુ ટેસ્ટી બને છે Falguni Shah -
-
ભીંડા નું ગ્રેવીવાળું શાક (Bhinda Gravyvalu Shak Recipe In Gujarati)
#SVCસમર રેસીપી ચેલેન્જખુબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક પૂરી પરોઠા રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
-
-
-
-
ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3 # week 15 #bhinda Krupa Ashwin Lakhani -
-
-
-
-
-
-
-
પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક. Dipika Bhalla -
-
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડા નું નામ સાંભળતા નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જતા હોય છે. અમારા ઘરમાં ભીંડા નુ શાક બધાનુ ફેવરિટ છે. એમાં અલગ અલગ વેરિયેશન કરીને પણ બનાવી શકાય છે. તો આજે મેં ભીંડા બટાકા માં લસણ ડુંગળી ટામેટાં નાખી અને એકદમ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે .મને આશા છે કે તમને મારી આ રેસીપી ચોક્કસથી ગમશે. Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16897976
ટિપ્પણીઓ