પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 વ્યકિત માટે
  1. ૫૦૦ ગ્રામ પરવળ
  2. નાનું બટાકા
  3. ૧/૨ટમેટું
  4. ૧/૪ ટી સ્પૂનહિંગ
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૨ ટેબલ સ્પૂનધાણા જીરું
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પરવળ ની છાલ ઉતારી, વચ્ચે ના બી કાઢી,ચિપ્સ ની જેવા સુધારવા.બટાકા ની છાલ ઉતારી ચિપ્સ ની જેમ સુધારવા.ટમેટું ઝીણું સમારેલું નાંખવું.

  2. 2

    પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ હળદર નાખી તેમાં સુધારેલા પરવળ નાખી સાંતળો.પછી બધો મસાલો નાખી જરાક પાણી નાખી.કૂકર માં ૩ સિટી વગાડવી. પરવળ નું શાક રેડી.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes