ભીંડા ડુંગળી નું શાક

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#ssm
#સુપર સમર સ્પેશિયલ
# પૉસ્ટ ૪

ભીંડા ડુંગળી નું શાક

#ssm
#સુપર સમર સ્પેશિયલ
# પૉસ્ટ ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. ૨૫૦ ગ્રામ ભીંડા
  3. ૨ નગડુંગળી કટ કરેલી
  4. ૧/૪ ટી સ્પૂનરાઇ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. ચપટીહળદર
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. મોટી. ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા ભીંડા ના ભિના કપડાં થી લુછી.અને કોરા કપડાં થી સાફ કરી લો અને તેને ગોળ કટ કરી લો પછી એક પ્લેત માં ડુંગળી કટ કરી ના સમારી લો

  2. 2

    પછી એક કડાઇ માં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ નાખી રાઇ તતડે એટલે ટેમ ડુંગળી નાખી દો ડુંગળી સહેજ સતડાઈ.જાય એટલે તેમાં ભિડા નાખી દો પછી તેમાં મરચું, મીઠું,. હળદર ‌‌નાખી મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    તૈયાર.ભીંડા‌ડુગડી.નુ.શાક રોટલી સાથે આ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes