મિક્સ ભજીયા ખજૂર ની ચટણી

Meenxi Mandaliya @meenxi
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા બાફી લેવા એમાં મસાલો એડ કરવો અને ગોળાવાળી લેવા ત્યારબાદ ચણાનો લોટ ને પાણી એડ કરી તેનું ખીરુ બનાવું
- 2
તેમાં 1 ચમચીએડ કરવા ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવું લોયામાં તેલ મૂકી ત્યારબાદ ખીરામાં ગોળા એડ કરી તેલમાં તોડી લેવા
- 3
ત્યારબાદ મેથી લઈ તેમાં ચણાનો લોટ એડ કરી 1 ચમચીસાજી એડ કરવા અને તેનું ખીરું તૈયાર કરવું ત્યારબાદ મેથીના ભજીયા તળી લેવા ત્યારબાદ મરચા સુધારી તેમાં ચણાનો લોટ એડ કરવો અને ખીરું તૈયાર કરી મરચા ના ભજીયા બનાવવા ખજૂર ને બાફી તેમાં ગોળ અને લીંબુ એડ કરી તેમાં મરચું પાઉડર ધાણાજીરું ગરમ મસાલો એડ કરી મિક્સરમાં ગ્રાઈન્ડર મારી ચટણી તૈયાર કરવી તૈયાર છે મિક્સ ભજીયા અને ખજુરની ચટણી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
-
મિક્સ ભજીયા
#RB12#week12 વરસાદની ઋતુ શરૂ થાય ને એક ગુજરાતી ના ઘરે ભજીયા ન બને ઈ શક્ય જ નથી. મારાં ઘરના બધા જ સભ્યોને ખૂબ જ પ્રિય છે હું આ ડીશ એમને ડેડીકેટ કરું છું. Bhavna Lodhiya -
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#ગોળકેરીઅથાણું#cookpad#cookpadindia#cookpadgujarati#week2ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે. Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC#mansun season challengeમોનસૂનમાં ઘણી વાનગીઓ બને છે પણ તેમાં ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમા-ગરમ મિક્સ ભજીયા. Jayshree Doshi -
-
ખજૂર ની ચટણી
#Teamtrees#માસ્ટરક્લાસકોઈ પણ ચાટ ખજૂર ની ચટણી વગર અધૂરી છે.. ચાલો ખજૂર ની ચટણી ની ખુબ સરળ રીત જોઈએ લઈએ.. Daxita Shah -
-
-
-
-
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
આ અથાણું મેં મારા સાસુમાં પાસેથી શીખ્યું છે જે છેલ્લા 30 વર્ષ થી આ અથાણું બનાવે છે ...સ્વાદ માં ખૂબ જ સ્વાદીષ્ટ અને બનાવવામાં સરળ છે અને 1 વર્ષ સુધી એ તેને store કરી શકો છો તો આપ પણ જરૂરથી બનાવજો...#KS5 Himani Pankit Prajapati -
-
-
ગુંદા કેરીનું અથાણું (gunda Keri athanu recipe in Gujarati)
#goldenapron3 #week23#વીકમીલ૧#માઇઇબુકPost3 Kiran Solanki -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ગોળ કેરી નો છુંદો (Instant Gol Keri Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK3 અમારા ઘરે કેરીની ઋતુ શરૂ થાય એટલે તાજો છૂંદો વારંવાર બને છે આ ધંધો સાતમાં ખાટો મીઠો હોય છે અને તેમાં ગોળનો ઉપયોગ થતો હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારો છે આ છુંદો જે દિવસે બનાવીએ તેના તે દિવસે ખાવામાં ઊપયોગમાં લઇ શકાય છે . આ છુંદો બનાવવા માટે કોઈપણ કાચી કેરી લઈ શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16925970
ટિપ્પણીઓ