મિક્સ ભજીયા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથી અને મરચાની ઝીણી કટકી કરી લેવી પછી આખા મરચા ના બી કાઢી અને તેને સાઈડમાં રાખી દેવા પછી એને અંદર ભરવા માટેનો મસાલો ભાવનગરી ગાંઠીયા છે તેને મિક્સરમાં પીસી અને એની અંદર કોથમીર ખાંડ લીંબુ મીઠું ગરમ મસાલો નાખી અને ભરી દેવો હવે મરચાને ભરી અને સાઈડમાં રાખી દેવા
- 2
હવે એક બાઉલમાં લોટને ચાળી લેવો અને તેની અંદર પાંચમચી સાજીના ફૂલ સ્વાદ અનુસાર મીઠું હીંગ નાખી અને લોટને ભજીયા પડે એવો બાંધી લેવો
- 3
હવે ગેસ ચાલુ કરી અને એક કલાકની અંદર તેલ ગરમ મુકો તેલ આવી જાય એટલે પેલા ભરેલા મરચા છે તેને લોટના બોડી અને તળી લેવા પછી મેથી અને મરચાની કટકી નાખી અને મેથીના ગોટા પાડી લેવા
- 4
હવે આપણે ગ્રીન ચટણી માટે બે ચાર મરચાં કોથમીર આદુ લીંબુ મીઠું ખાંડ અનેમાથે થોડું એક ચમચી તેલ નાખી અને એને મિક્સરમાં પીસી લેશો આપણે ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ
- 5
હવે આપણે બીજી ચટણી બનાવવા માટે તે ભજીયા નું ખીરું તૈયાર કર્યો તો એમાંથી બે-ચાર એમનું પ્લેન ભજીયા કરી અને તેને છાશમાં પલાળી અને થોડીવાર પલાળી એટલે એની અંદર લસણની ચટણી કોથમીર ખાંડ મીઠું લીંબુ ગરમ મસાલો નાખી અને હાથથી મસળી અને આપણી ચટણી તૈયાર થઇ જશે ખૂબ જ ટેસ્ટી બને છે
- 6
તૈયાર છે આપણા મિક્સ ભજીયા લાલ-લીલી ચટણી સાથે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા
#RB12#week12 વરસાદની ઋતુ શરૂ થાય ને એક ગુજરાતી ના ઘરે ભજીયા ન બને ઈ શક્ય જ નથી. મારાં ઘરના બધા જ સભ્યોને ખૂબ જ પ્રિય છે હું આ ડીશ એમને ડેડીકેટ કરું છું. Bhavna Lodhiya -
-
-
-
-
-
-
-
મેથી અને કેરીનું અથાણું
આ અથાણાંને ખાવાની ખૂબ જ મજા પડે છે આ અથાણાં મેથી હોય પણ આપણે તેમાં મેથીનો સ્વાદ કડવો આવતો નથી તેથી આ અથાણું નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે આ અથાણું ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે મને આ અથાણું ખૂબ જ પસંદ છે મારા ઘરમાં બધાને આ અથાણું ખાવાની આ ઉનાળાની સિઝનમાં ખૂબ જ મજા આવે છે આ અથાણાંને આપણે આખું વરસ સ્ટોર કરીને રાખી શકીએ છીએ#સમર Hiral H. Panchmatiya -
-
-
More Recipes
ટિપ્પણીઓ