ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
Vadodara

#EB
#ગોળકેરીઅથાણું
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#week2

ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે.

ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

#EB
#ગોળકેરીઅથાણું
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#week2

ખાટા અને મીઠા સ્વાદ થી ભરપૂર ખારીપુરી કે ભાખરી સાથે ખાવાનો હળવા ભોજન જેવું છે . લગભગ 1 કિલો રાજાપુરી કેરી ને 1-1.25 કિલો ગોળ અને 300-350 ગ્રામ અથાણા સંભાર જોઈએ. તો એ બરાબર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
1 year
  1. 1 કિલો રાજાપુરી કેરી
  2. 1 કિલો છીણેલો ગોળ
  3. 100 ગ્રામ રાઈ નાં કુરિયા
  4. 100 ગ્રામ મેથી નાં કુરિયા
  5. 50 ગ્રામ ધાણા ના કુરીયા
  6. 1 ચમચી હિંગ
  7. 100 ગ્રામ કાશ્મીરી અને 1 tbsps પટણી લાલ મરચું
  8. 1 ચમચી હળદર
  9. 250 ગ્રામ તેલ
  10. 1 ચમચી મરી
  11. 50 ગ્રામ ખારેક ના ટુકડા
  12. 1 ચમચી વરીયાળી
  13. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કેરી ની છાલ કાઢી કટકા કરી મીઠું 1 ચમચી હળદર મિક્સ કરી રેવા દેવું.4 કલાક પછી પાછું હલાવી આખી રાત રેવા દેવું.પછી તેમાંથી પાણી નિતારી કોટન નાં કપડાં માં પહોળી કરી સૂકવી દેવી.

  2. 2
  3. 3

    રાઈ ના કુરિયા,મેથીના કુરિયા, ધાણાના કુરિયા ને શેકી લેવા એ ઠંડા પડે પછી અધકચરા વાટી લેવા..... મીઠું શેકી લેવું બાઉલમાં રાઇ- મેથી-ધાણાના કુરિયા નાખવા સાથે વરિયાળી મરી ખારેક ના ટુકડા નાખી ઉપર હળદર મરચું હિંગ નાખી તેની ઉપર હુફાળુ શીંગ તેલ રેડવું અને ઢાંકીને 10 મિનીટ એમ જ રહેવા દેવું ત્યાર બાદ ચમચાથી હલાવી મિક્સ કરી લેવું હવે આપડો મસાલો તૈયાર છે.

  4. 4
  5. 5

    ત્યાર બાદ મસાલા માં સુકાયેલ કેરી અને ખમણેલ ગોળ ઉમેરી હલાવો.અને આરીતે જ્યાંસુધી ગોળ ઓગળે નહિ ત્યાંસુધી દિવસ માં 2 વાર હલાવવું. આરીતે 3 દિવસ પછી ગોળ સરસ ઓગળી ને મિક્સ થઈ જશે. પછી તેને

  6. 6

    હવે ડુબાડૂબ તેલ થી કાચ ની બરણી માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
પર
Vadodara
My kids made me cook... love to cook for hubby and baby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes