ખજૂર આંબલી ની ચટણી

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

ખજૂર આંબલી ની ચટણી

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૨ થી ૧૫ નંગ પેશીઓ ખજૂર
  2. ૨-૩ ચમચી આંબલી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચીલાલ મરચું
  5. ચપટીહીંગ
  6. ૧/૨ ચમચીગરમ મસાલો
  7. ૧/૪ ચમચી ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ખજૂર અને આંબલી માં થોડું પાણી ઉમેરી ઉકાળો. હવે ઠંડુ પડે એટલે મીક્સર માં ચર્ન કરી ગાળી લો.

  2. 2

    હવે બધા જ મસાલા ઉમેરી મીકસ કરી ઉપયોગ માં લો.તૈયાર છે ખજૂર આંબલી ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes