ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા

Sonal Modha
Sonal Modha @sonalmodha

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલા
ગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય.

ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલા
ગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. 1 કપઘઉ નો લોટ
  2. અડધો કપ જુવાર નો લોટ
  3. અડધો કપ મકાઈ નો લોટ
  4. 1 ચમચીનીમક
  5. અડધી ચમચી હળદર
  6. 1 ટીસ્પૂનલાલ મરચુ પાવડર
  7. 1 ચમચીધાણાજીરુ
  8. 1 ચપટીહિંગ
  9. 1 ટીસ્પૂનઅજમો
  10. અડધી ટીસ્પૂન મરી પાવડર
  11. 1 ચમચીતલ
  12. 1 ચમચીકસૂરી મેથી
  13. 1બાઉલ સમારેલી મેથી
  14. 2 ટેબલસ્પૂનદહી
  15. 2 ચમચીતેલ
  16. જરૂર મુજબ પાણી
  17. થેપલા સેકવા માટે તેલ
  18. સાથે સર્વ કરવા માટે ખાટી કેરી નુ અથાણુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધા લોટ ને એક બાઉલ મા ચાળી ને મિક્સ કરી લેવા ત્યારબાદ ઉપર બતાવેલા બધા જ મસાલા સમારેલી મેથી નાખી દેવી.

  2. 2

    તેલ અને દહી નાખી લોટ ને મિક્સ કરી લેવો.

  3. 3

    હવે તેમા જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી દસ મીનીટ નો રેસ્ટ આપવો. ત્યારબાદ લોટ ને ફરીથી કેળવી લેવો અને લુવા કરી લેવા.

  4. 4

    તેમાથી એક ગોયણુ લઈ અટામણ વાળુ કરી ને થેપલુ વણી લેવુ.

  5. 5

    ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકવી તેમા થેપલુ નાખી બન્ને બાજુ તેલ લગાવી સેકી લેવુ.

  6. 6

    એ રીતે બધા થેપલા સેકી લેવા.

  7. 7

    તો તૈયાર છે
    ઘઉ, જુવાર, મકાઈ અને મેથી ના થેપલા
    ગરમ ગરમ થેપલા ને ખાટી કેરી ના અથાણા સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes