કસૂરી મેથી- મસાલા થેપલા

#AM4
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે.
કસૂરી મેથી- મસાલા થેપલા
#AM4
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી તેમાં જણાવેલા બધા જ મસાલા કસૂરી મેથી કોથમીર અને મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લોટ બાંધી તૈયાર કરો અને ૧૦થી ૧૫ મિનિટ રેસ્ટ આપો
- 2
હવે તૈયાર કણકમાંથી લુવા તૈયાર કરી થેપલા વણી અને શેકી લો
- 3
તૈયાર ગરમા ગરમ મસાલા થેપલા ને ચા કોફી કે દહીં સાથે સર્વ કરો
Top Search in
Similar Recipes
-
#પીળી, મેથી ના ઢેબરા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ફરવા જવાનું હોય , ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેથીની ભાજીમાં અનેક ગુણ રહેલા છે .એટલે શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી લેવામાં આવે છે .લીલીછમ્મ ભાજી જોઈએ ત્યાં જ મન લલચાય જાય છેવળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Chhaya Panchal -
આ રીતે બનાવશો તો એક દમ નરમ બનશે દુધી ના થેપલા
થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. મુસાફરી કરવાનું હોય કે, પિકનિક જવાનું હોય તો ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહી કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેકગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ પ્રકારના બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે બનાવશો તો એક દમ નરમ બનશે દુધી ના થેપલા #મહારાણી Janki Sorathia -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા મળી જાય પછી બીજી કોઈ વસ્તુની જરૂર ખરી?😄💕મસાલા થેપલા વિશે વધુ જણાવવા જેવું છે જ નહીં કારણકે દરેકના ઘરમાં અલગઅલગ પદ્ધતિથી સવારે ટીફીનમાં, બાળકોને લંચબોક્સમાં કે રાત્રે જમવામાં બનતા જ હોય છે.જે નાના મોટા દરેકના પ્રિય હોય જ છે.#LB Riddhi Dholakia -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
ડિનર માટે બેસ્ટ ઓપ્શન..શાક ન હોય તો પણ ચાલે,ચા,દૂધ,કે અથાણાં સાથે ખાવાનીમજા આવે..બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય. Sangita Vyas -
મિક્સ લોટ ના થેપલા
#GA4#week20#cookpadindia#theplaઆ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે. Kiran Jataniya -
બટેકા ના થેપલા
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી થેપલા ગુજરાતીઓના ફેવરીટ છે. પુરા વિશ્વમાં ખ્યાલ આવી જાય છે કે ગુજરાતી હોય તેની પાસે થેપલું, અથાણું, ખાખરા, ઢોકળા, સુખડી વગેરે હોય છે.... અને તે ક્યારે ભૂખ્યો રહેતો નથી અને બીજાને રાખતો પણ નથી...., તો ચાલો જોઈએ આજે આપણે બટેકા ના સ્વાદિષ્ટ.... Khyati Joshi Trivedi -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
મેથી થેપલા
#નાસ્તોમિત્રો સવારનો બ્રેકફાસ્ટ શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી હોય છે પરંતુ બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો એ ખૂબ જ અગત્યનું છે તો ચાલો મિત્રો ગુજરાતીઓના ફેમસ મેથીના-થેપલા બનાવતા શીખીએ Khushi Trivedi -
મેથી થેપલા (Fenugreek paratha Recipe In Gujarati)
થેપલા એટલે ગુજરાતની ઓળખ જે દુનિયાભરમાં ખ્યાતનામ છે. જયારે પણ લાંબી મુસાફરી હોય કે એક દિવસનો પ્રવાસ, ગુજરાતીઓને થેપલા વગર ના ચાલે. થેપલા સાથે દૂધ, દહીં, ચા, કોફી, ગોળ, ચટણી, અથાણાં, છૂંદો, કચુંબર કે સૂકીભાજી કંઈપણ ચાલી જાય અને વળી તે લાંબો સમય ચાલે પણ ખરા. થેપલામાં કોઈ પણ ભાજી ઉમેરીને બનાવી શકો છો. પણ મેથીના થેપલાની તો વાત જ અનોખી છે. તો ચાલો જાણીએ આ થેપલાની સરળ રેસિપી.#thepla#methi#fenugreek#paratha#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
જીરા મેથી ના થેપલા (Jeera Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week7#breakfastસવારે હેલ્ધી અને જલ્દી બની જાય એવુ ગુજરાતીઓ નું મનપસંદ બ્રેકફાસ્ટ એટલે થેપલાથેપલા એ પરફેકટ બ્રેકફાસ્ટ ની સાથે બાળકોના લંચબોક્સ માટે અને ખાસ કરીને બહાર ફરવા કે પિકનિક મા લઈ જવાતા નાસ્તા મા પણ થેપલા ગુજરાતી વાનગીઓ માં મોખરે સ્થાન ધરાવે છે Hetal Soni -
ઘઉ,જુવાર,મકાઈ અને મેથી ના થેપલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : ઘઉ , જુવાર , મકાઈ અને મેથી ના થેપલાગુજરાતીઓના મનપસંદ મેથી ના થેપલા . જોકે થેપલા તો નાના મોટા બધાને ભાવતા જ હોય છે . All time favourite . ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે ખાખરા , થેપલા , ગોળ કેરી નુ અથાણુ અથવા છુંદો સાથે જ હોય . થેપલાને ચાય , દહી , સૂકી ભાજી , અને અથાણા સાથે સર્વ કરી શકાય. Sonal Modha -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#week19ગુજરાતીઓની ખાસમખાસ વાનગી એટલે થેપલા ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં થેપલા તો તેની સાથે હોય જ. લાંબો પ્રવાસ હોય કે ટૂંકી સફર થેપલા વિના અધૂરો જ ગણાય. Davda Bhavana -
મેથી થેપલા
#cookpadturns3#OnerecipeOnetreeથેપલા અને ગુજરાતીઓ નો એક અતૂટ નાતો છે. થેપલા એ ગુજરાતીઓ ની ઓળખ છે. દેશ-વિદેશ માં પોતાની ચાહના ફેલાવનાર થેપલા ને Cook pad ના જન્મદિન માં સામેલ કરવા જ પડે ને? તો લો થેપલા માં પણ cook pad🙂. Happy Birthday Cook pad🎂 Deepa Rupani -
કસુરી મેથી ના થેપલા (Kasoori Methi Thepla Recipe In Gujarati)
સીઝન વગર પણ મેથી ના થેપલા ની મજા લો Jigna Patel -
લચ્છા થેપલા
#લોકડાઊન#એપ્રિલ લોકડાઉંન થયું એને ઘણા દિવસ થયા શાકભાજી ઓછા હોય અને કંઈક નવીન બનાવું હોય તો આપણે થેપલા કરતા હોય છે તો આજ મને વિચાર આવ્યો કે બધા પરોઠાના લોટમાંથી થેપલાં બનાવે છે અને એમાં મેં આજે છે લચ્છા થેપલા બનાવવાની ટ્રાય કરી શકોl ખુબ સરસ લાગે છે અને ખુબ મજા આવે છે Khyati Joshi Trivedi -
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujaratiલંચબોક્શ માં આપવા માટે થેપલા બનાવ્યા છે ઝડપથી બની જાય છે, સ્વાદિષ્ટ પણ લાગે છે અને પાલક હોવાથી હેલ્ધી પણ છે. Ankita Tank Parmar -
મીઠા મરચા વાળા થેપલા
સવારે ચા સાથે ગરમ thepla અને અથાણું મળી જાય એટલે લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે . Sangita Vyas -
મેથી થેપલા અને આદુંવાળી ચા
#ટીટાઈમદોસ્તો થેપલા ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એમાં પણ મેથી ના થેપલા અને સ્પેશિયલ આદું વાળી ચા ની તો વાત જ કંઈક અલગ હોય છે. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લઈયે.. Pratiksha's kitchen. -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
મસાલા થેપલા (masala thepla recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_27 મસાલા થેપલા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી વાનગી છે. થેપલા ચા અથવા સુકીભાજી જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
કસૂરી મેથી મસાલા પૂરી(Kasuri methi masala Puri recipe in Gujarati)
#SD#RB8ઉનાળામાં બધા જલદીથી બની જાય તેવી રસોઈ કરવાનું પસંદ કરે છે. મેં આજે કસૂરી મેથી મસાલા પૂરી બનાવી જે જલ્દી બની જાય છે અને કેરીના રસ સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે પણ ખાવાની મજા આવે છે. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (9)