જુવાર બાજરી નો રોટલો (Juvar Bajri Rotla Recipe in Gujarati)

Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar

જુવાર બાજરી નો રોટલો (Juvar Bajri Rotla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧/૨ વાટકીબાજરી નો લોટ
  2. ૧/૨ વાટકીજુવાર નો લોટ
  3. મીઠું સ્વાદ પ્રમાણે પાણી જરૂર મુજબ
  4. ઘી સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં મીઠું ઉમેરી પાણી લઈને લોટ ને બરાબર મસણી લો અને પછી હાથ થી રોટલો ઘડી લો

  2. 2

    ગેસ ચાલુ કરી તાવડી ગરમ થઈ જાય એટલે તેમાં રોટલા ne બન્ને બાજુ થી બરાબર થવા દો
    રોટલો બન્ને બાજુ થી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    ગરમ ગરમ રોટલા પર ઘી લગાવી સર્વ કરો
    (અહીંયા ગલકા સેવ ના શાક સાથે સર્વ કર્યુ છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Thakkar
Nikita Thakkar @nikita_thakkar
પર
I love cooking as it makes me more creative along with nice healthy ideas
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes