જુવાર નો રોટલો(Jowar Rotlo Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

#GA4
#week16
#jowar

શિયાળામાં રોટલો ખાવા ની‌ મજા આવે છે શિયાળામાં અલગ અલગ ભાજી મળે છે બધા વેજીટેબલ ખુબ સારી રીતે મળતા હોય છે જેથી ભરેલા શાકની સાથે બાજરી નો અને જુવાર નો રોટલો ખાવા ની‌ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ વાડકીજુવાર નો લોટ
  2. ૧/૨ વાડકીબાજરી નો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. જરૂરીપાણી
  5. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં લોટ ને ચાળી લો

  2. 2

    હવે તેમાં મીઠું અને પાણી ઉમેરી ખુબ મસળી લોટ તૈયાર કરી લો

  3. 3

    હવે ગેસ પર માટી ની તાવડી ગરમ થાય એટલે તેમાં હાથ થી થેપી ને બનાવેલ રોટલો નાખો (મે થેપવા નો ફોટો નથી લીધો)

  4. 4

    હવે રોટલા ને બંને સાઈડ શેકી લો અને ઘી લગાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes