દહીં મોરિયો

જેમ હંમેશા આપણે ચોખા ખાઈએ છીએ તેવી રીતે ઉપવાસમાં ફરાળમાં મોરિયો ખાવામાં આવે છે આ મોરિયો ચોખાની કણકી જેવો દેખાવમાં હોય છે અને પોટેશિયમ મેગ્નેશિયમ અને ખનીજથી ભરેલો હોય છે પચવામાં હલકો હોય છે માંદા માણસને આપવામાં આવે છે
દહીં મોરિયો
જેમ હંમેશા આપણે ચોખા ખાઈએ છીએ તેવી રીતે ઉપવાસમાં ફરાળમાં મોરિયો ખાવામાં આવે છે આ મોરિયો ચોખાની કણકી જેવો દેખાવમાં હોય છે અને પોટેશિયમ મેગ્નેશિયમ અને ખનીજથી ભરેલો હોય છે પચવામાં હલકો હોય છે માંદા માણસને આપવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મોરિયા ને ધોઈ લેવો અને પછી એક થી બે કલાક પલળવા દેવું અને પછી એક પેન લઈને તેમાં એક ચમચી ઘી મૂકીને સ્લો ગેસે શેકી લેવો થોડું પાણી એડ કરીને ઘીરા ગેસે ચડવા દેવું.
- 2
પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખવી જીરું એડ કરવું અને મીઠું એડ કરી અને બરાબર ચડવા દેવું
- 3
પછી ચડી જાય એટલે તેમાં દહીં એડ કરી દેવું અને બરાબર હલાવી લેવું જેથી દહીં ફાટી ન જાય અને બધું એકરસ થઈ જાય પાંચથી સાત મિનિટ હલાવીને ગેસ બંધ કરી દેવો
- 4
તૈયાર થયેલા મોરિયા ને કોથમીરથી ગાર્નીશ કરી સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવું આપણો ટેસ્ટી દહીં વાળો ફરાળી મોરિયો તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરૈયો દહીં (Moraiya Dahi Recipe In Gujarati)
#SD#મોરૈયોમોરૈયો એક ફરાળી આઇટમ છે. અને ફરાળમાં ભાત ની બદલે વાપરવામાં આવે છે .ટેસ્ટ માં સરસ લાગે છે. અને બનાવવાના એકદમ ઈઝી અને ફટાફટ બને છે. થોડી વસ્તુ માંથી બને છે. Jyoti Shah -
ઉપવાસ સ્પેશિયલ કંદ ના બેકડ દહીં વડા (ડાયેટ રેસીપી)
હેલો ફ્રેન્ડઝ, આજ દહીં ની રેસીપી કોનટેસ્ટ મા એક એવી વાનગી લાવી છુ જે જનરલી આપણે તળી ને બનાવીએ છીએ અને અને બટાટા નો ઉપયોગ કરીને આ વાનગી બનાવતા હોય છે, પરંતુ આજ હું આ કંદ નો ઉપયોગ કરીને અને તેને એરફ્રાયર મા બનાવતા શીખવાડીશ જેથી તે ડાયેટ કરતા લોકો પણ કેલેરી ની ચિંતા કર્યા વગર ખાઈ શકશે.ફરાળી કંદ ના બેકડ દહીં વડા સ્વાદ મા ખુબ અપ્રિતમ લાગે છે અને તેને બનાવવા પણ ખુબ જ સરળ છે તો ચાલો આજ આ હેલ્ધી કંદ ના બેકડ દહીં વડા કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujaratiસૂરણબાળકોથી લઇને મોટી ઉંમરના તમામ લોકો માટે સૂરણ ફાયદાકારક છે.બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે., હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.સૂરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં માટે પણ આ કંદમૂળ રામબાણ ઇલાજ છે..કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો પેટ મોટુ હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો પેટ પર વધારે ચરબી ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.. સૂરણમાફાઈબર ભરપૂર હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉપવાસ માં ખૂબ ઉપયોગી છે. Neelam Patel -
ટોમેટો પૌવા (જૈન)
હંમેશા જ્યારે પૌવા બનાવવામાં આવે છે ત્યારે ખાસ કાંદા અને બટેટા નો ઉપયોગ થાય છે .એટલે જૈન પૌવા બનાવવા માટે ટમેટાનો ઉપયોગ થાય છે આજે ટમેટા અને સિંગ નો ઉપયોગ કરીને ટેસ્ટી ટોમેટો પૌવા બનાવ્યા છે. Jyoti Shah -
બાજરી ના લોટ નુ ખીચુ (Bajri Khichu Recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post.3સૌથી પચવામાં હલકો ખોરાક ખીચું છે. અને તેમાં બાજરી પચવામાં હલકી. અને શક્તિવર્ધક છે .શિયાળામાં બાજરી વધારે ખાવામાં આવે છે. આજે મેં બાજરી નુ ખીચુ બનાવ્યું છે. Jyoti Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD#દહીં વડાગરમીના દિવસોમાં દરેકને હેવી ખાવાનું ફાવતું નથી. એટલા માટે અલગ-અલગ ચાટ બનાવીને ખાવાની મજા આવે છે અને એમાં પણ જો દહીં વપરાતુ હોય તો જલસો પડી જાય. મેં આજે દહીં વડા બનાવ્યા છે. Jyoti Shah -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#MBR4#Week 4# દહીપુરી# cookpadદહીં પૂરી ગુજરાતીઓનું ફેવરિટ ચાટ છે.પાર્ટી કીટી પાર્ટી કે મહેમાન ઘરે આવે ત્યારે પણ આ દહીં પૂરી ચાટ બનાવવામાં આવે છે. Jyoti Shah -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
પહેલી વાર ટ્રાય કર્યા.. શ્રાવણ માસમાં આવતા ઉપવાસમાં વિવિધ વાનગીઓ ટ્રાય કરવાનું મન થાય. આ રેસિપી માં ન કઈ પલાળવાની ઝંઝટ અને બધા ખાઈ શકે.. પચવામાં પણ હલકા.. એમ પણ ફરાળી વાનગીઓ ઉપવાસ વગર પણ ખાવી ગમે. Dr. Pushpa Dixit -
જીરાવાળા સ્વીટ ઘી કેળા🍌(sweet ghee kela recipe in Gujarati)
ઉપવાસમાં અને ફરાળમાં લઇ શકાય તેવી અને જલ્દી થી બનતી આ રેસિપી ગરમ અને ઠંડી બંને રીતે ખાઇ શકાય છે🍌🍌 Shilpa Kikani 1 -
ચોખા નું ખીચું (Chokha Khichu Recipe In Gujarati)
#cookpad Gujarati# ચોખા નુ ખીચુંશિયાળાની સિઝન ચાલુ થાય, અને ઠંડીમાં ગરમ ગરમ ખીચુ ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે આજે મેં ચોખા નુ ખીચું બનાવ્યું છે. Jyoti Shah -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
ગુવાર નું દહીં વાળું શાક
#SVC#RB3#week3ગુવાર કે ગવાર, ગવાર ફળી ના નામ થી જાણીતું શાક બધાને જલ્દી ભાવતું નથી. પરંતુ ગવાર માં ભરપૂર ફાઇબર ની સાથે ,વિટામિન c અને લોહતત્વ પણ હોય છે. વડી વિટામિન a અને કેલ્શિયમ પણ સારા પ્રમાણ માં હોય છે. સામાન્ય રીતે ગુવાર ના શાક ને બટાકા સાથે અથવા ઢોકળી સાથે બનાવતું હોય છે. દહીં વાળું ગુવારનું શાક પણ સરસ બને છે. Deepa Rupani -
-
મગની સદડી દાળ(mag dal recipe in gujarati (
મગની દાળ પચવામાં હલકી અને સ્વાદ સરસ હોય છે આ મગની દાળ ને સદ ડી એટલા માટે કહેવામાં આવે છે કે તે દાળ ખાઈ પણ શકાય છે અને પી પણ શકાય.#સુપરશેફ4# વિકેન્ડ ચેલેન્જ.# રાઈસ અને dal# રેસીપી નંબર 48.#sv.I love cooking. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતું
#goldenapron3#week3#એપલ#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૭ મેં ગોલ્ડન એપ્રોન નુ એપલ ઘટક વાપરીને લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતુ બનાવ્યું છેબધા ફળોમાં સૌથી ઉત્તમ ફળ એટલે શ્રીફળ જે બધા ફ્રુટ ની જેમ ખૂબ જ ગુણકારી છે અને બધા દેવો નું સૌથી પ્રિય ફળ છે તો આજે મેં શ્રીફળ રાયતુ બનાવ્યું છે. Bansi Kotecha -
સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)
#GA4#Week7ખીચડી કેટલા બધા પ્રકારની બનતી હોય છે અહીં મે સામા ની ફરાળી ખીચડી બનાવી છે ઉપવાસમાં એવી બેસ્ટ અને પચવામાં હલકી એવી સામા ની ખીચડી Kalyani Komal -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
-
બાજરીના પેન કેકસ(Bajri na Pan cake recipe in Gujarati)
#GA4#Week24#Bajri#post4શિયાળામાં બાજરી ખાવામાં બહુ શક્તિદાયક પચવામાં હલકી હોય છે અને ફાઈબર વાળી હોય છે એટલે બાજરી ની નવી નવી વેરાઈટી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે મેં આજે બાજરીના પેનકેક એટલે કે બાજરીના ચરમીયા બનાવ્યા છે જે હેલ્ધી અને ટેસ્ટી છે અને જે બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બન્યા છે. Jyoti Shah -
"લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week4#Chutney ચટણી નામ સાંભળતા નજરે ઘણી બધી ચટણીઓ આવી જાય.જેમાં લગભગ બધાજ લોકો રૂટિન માં વાપરતાં હોય એ લસણની ચટણી મુખ્ય છે તેનો ઉપયોગ પણ ઘણી રીતે થઈ શકે છે.બનાવ્યા પછી પાણી સાથે ,દહીંસાથે,શાકમાંનાખીને,તીખારીમા,તેલસાથે બ્રેડમા,સેન્ડવીચમા,વગેરે લીસ્ટ લાબું છે .એ છોડો.આપને રેશીપી જ બતાવી આપું છું. Smitaben R dave -
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati
#WKRખીચડી બહુજ પોષ્ટીક વાનગી છે. માંદા માણસ ને શક્તિ આપે છે અને પચવા માં બહુજ હલકો ખોરાક છે.Cooksnap@ Neeru Thakkar Bina Samir Telivala -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Cookpad in Gujarati #દહીં ભાતઆજે સાંજે લાઇટ ખાવું હતું. એટલા માટે સવારે જે કુકરમાં ભાત બનાવ્યા હતા .તેમાં દહીં અને મીઠું નાખીને દહીં ભાત બનાવી લીધા છે. જે સ્વાદમાં સરસ અને ખાવામાં લાઈટ લાગે છે. Jyoti Shah -
આલુ સબ્જી ઢોસા નારિયળ સીંગદાણા ની ચટણી (potato sabji dosa coconut Chutney Recipein Gujarati)
# સાઉથસાઉથ ઇન્ડિયન ડીશ લગભગ બધાં ને ભાવતી હોય છે સ્વાદિષ્ટ ઢોસા ની વાત સાંભળી ને બધાં ના મોઢા માં પાણી આવી જાય એવી રેસીપી મે શેર કરી છે તો તમને જરૂર ગમશે તેવી આશા રાખું છું Prafulla Ramoliya -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
ખીચડી અને ગુજરાતી કઢી
#હેલ્થીખીચડી કઢી ગુજરાતીઓ ને ખૂબ જ પિ્ય હાેય છે. માંદા હાેય ત્યારે પણ ખીચડી ખાવાની સલાહ આપે છે એક હેલ્થી અને પચવામાં હલકી છે. Bhavna Desai -
લીલી ડુંગળી લીલા લસણની કઢી (Spring Onion Green Garlic Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi Recipe#MBR2#Week2કઢી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. કઢી માં અલગ અલગ જાતના શાક એડ કરીને કઢી બનાવવામાં આવે છે. શિયાળાની સીઝન આવે ત્યારે બાજરીના રોટલા સાથે કઢી ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાજરીના રોટલા સાથે રીંગણ ની કઢી અને લીલા લસણ ડુંગળી ની કઢી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં લીલા લસણ લીલી ડુંગળી ની કઢી બનાવી છે તે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
કણકી ચોખા ની ઘેંશ(ghesh recipe in gujarati)
#સુપરશેફ4# દાળ_ચોખા_ની_વાનગીઓઘેંશ એ વિસરાતી વાનગીઓમાંની એક વાનગી છે. ઘેંશ કોદરી અથવા ચોખાની કણકી માંથી બનાવવામાં આવે છે. આજે આપણે ચોખા ની કણકી થી ઘેંશ બનાવીશું.. Pragna Mistry
More Recipes
ટિપ્પણીઓ