પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ચાલુ કરીને,એક પેનમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે, તેમાં જીરું એડ કરવું. બે લીલા મરચા એડ કરવા. અને પછી હિંગ એડ કરવી. અને મોગરીને મીઠાથી ચોળીને, તેલમાં એડ કરી દેવી. અને ચમચીથી બરાબર હલાવી લેવું.
- 2
એક પોટમાં દહીં લઈને, દહીં ગરમ કરીને,(જૈન) તેમાં પાણી એડ કરવું. અને 1/4 ચમચી ચણાનો લોટ એડ કરવો. હેન્ડ રોડ થી બીટ કરી લેવું. અને ગેસ પર ઉકળવા માટે મૂકી દેવું. પાંચ મિનિટ ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 3
બે મિનિટ મોગરી ચડી જાય, એટલે તેમાં કઢીની છાશ એડ કરી દેવી. અને ઉકળવા દેવું. અને જરા કઢી જાડી કરી લેવી. જેથી તેમાં મોગરી નો ટેસ્ટ આવે અને કઢીનો કલર પણ લાઈટ પર્પલ થઈ જાય.
- 4
આ કઢી નો કલર બહુ જ સરસ પર્પલ કલરનું બને છે. અને થોડી થીક થાય છે. એટલે આ બહુ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
દહીં વાળું મોગરી નું શાક (Dahi Valu Mogri Shak Recipe In Gujarati)
#Cookpad#દહીં વાળું મોગરી નું શાકશિયાળામાં મોગરી બહુ જ સરસ આવે છે અને મોગરી નું શાક દહીંમાં બહુ સરસ થાય છે એટલે મેં આજે દહીં વાળું મોગરીનું શાક બનાવીયુ છે. Jyoti Shah -
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
કાઠીયાવાડી ભીંડા ની કઢી (Kathiyawadi Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#કાઠીયાવાડી ભીંડાની કઢી.કાઠીયાવાડમાં બાજરીના રોટલા જુવારના રોટલા સાથે ખાસ ભીંડાની કઢી બનાવવામાં આવે છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ખાટી હોય છે જે બહુ જ સરસ લાગી છે આજે મેં ભીંડા ની કઢી બનાવી છે Jyoti Shah -
પર્પલ મોગરી અને આરીયા નુ રાયતુ
#Cookpad Gujarati# મોગરી આરીયાનુ રાયતુ.અત્યારે ઠંડીની સીઝનમાં પરપલ કલરની મોગરી બહુ જ ફેશ અને પર્પલ કુમળી મળે છે. તેનું રાઇતું સરસ બને છે. તેની સાથે આર્યા ગ્રીન કલરની દેશી કાકડી સૌરાષ્ટ્રમાં આરીયા કહીએ છીએ. તે અને સાથે દાડમ અને ડ્રાયફ્રૂટ સાથે બહુજ ટેસ્ટી બને છે . Jyoti Shah -
મોગરી જમરૂખ નું સલાડ (Mogri Jamrukh Salad Recipe In Gujarati)
#SPR#Salad#Cookpadશિયાળાની શરૂઆત થાય છે. અને શાકભાજી, મોગરી ,આર્યા, જમરૂખ, વગેરે ફ્રેશ અને કુમળા આવે છે. તો મેં આજે મોગરી અને જમરૂખનું સલાડ બનાવ્યું છે. Jyoti Shah -
જૈન સુરતી હરિયાલી ઊંધિયું (Jain Surti Hariyali Undhiyu Recipe In Gujarati)
#cookpad Gujarati.#undhiyu.શિયાળાની શરૂઆત થાય છે. અને લીલા શાકભાજી પણ પુરજોશમાં આવવાના શરૂ થઈ જાય છે. અને આ લીલા શાકભાજી આવે એટલે ઊંધિયાની પણ શરૂઆત થઈ જાય છે. આજે મેં પણ જૈન લીલું હરિયાલી ઉંધિયું બનાવ્યું .જે સુરત ની સ્પેશ્યાલિટી છે. Jyoti Shah -
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
મોગરીનું શાક(Mogri Shak Recipe in Gujarati)
#MW4#week4# મોગરી નું શાક#post.2.# રેસીપી નંબર 146.ઠંડીમાં શિયાળામાં જ મળતું શાક મોગરી છે. જે રોટલા સાથે રોટલી સાથે સરસ લાગે છે પહેલા જે મોગરી આવતી તે સુધારતા અને વઘારતા પણ હાથ પર્પલ થઈ જતા અને જ્યારે મોગરીમાં દહીં એડ કરીએ ત્યારે વાયોલેટ કલર થઈ જતો કલર જોઈને જ ખાવાનું મન થઈ જતું. ઓરીજનલ દેશી મોગરી તો દેખાતી જ નથી એટલે જે મળે છે તેનાથી કામ ચલાવી લેવાનુ. મેં આજે મોગરી દહીં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
મોગરી નું શાક (Mogri Shak Recipe In Gujarati)
મોગરી નું શાક બીજા શાક થી અલગ વિશિષ્ટ પ્રકાર નું અને સ્વાદિષ્ટ બને છે..... અને ઝડપથી બની જાય છે.....#સાઈડ ડીશ Rashmi Pomal -
પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો (Purple Cabbge Gajar Marcha Sambharo Recipe In Gujarati)
લીલા શાકભાજી નો ઉપયોગ દરરોજ કરવો જોઈએ જેમાથી આપણ ને જરૂરી માત્રામા વિટામિન મળી રહે . પર્પલ કેબેજ ના ફાયદા ઘણા બધા છે . માટે આજે મેં પર્પલ કેબેજ ગાજર મરચા નો સંભારો બનાવ્યો જે થેપલા સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
-
તુવેર ના દાણા ની કઢી (Tuver Dana Kadhi Recipe In Gujarati)
આપણે હંમેશા ખાસ બે જાતની કઢી બનાવતા હોઈએ છીએ ખાટી કઢી અને મીઠી કઢી પણ શિયાળામાં બધા શાકભાજી સરસ આવતા હોવાથી આપણે અલગ અલગ કઢી બનાવીએ છીએ. જેવીકે ભીંડાની મોગરી ની ડબકા ની તથા તુવેરની આજે મેં તુવેર દાણાની મસ્ત કઢી બનાવી છે. Jyoti Shah -
-
પર્પલ કોબીજ - લીલી મોગરી નો સંભારો
#cookpadindia#cookpadGujarati#Purple Cabbege & Green Radish Pods Sambhara Recipe#સંભારો રેસીપી#જાંબલીકોબીજરેસીપી#લીલીમોગરીરેસીપી#કોબીજમોગરીનોસંભારોરેસીપીઆજે પર્પલ કોબીજ અને લીલી કોબીજ અને લીલી મોગરી નો સંભારો બનાવ્યો છે..સરસ બન્યો...ગુજરાતી ભોજન માં સંભારો,આથેલાં મરચાં અને અથાણાં વગર અધુરુ લાગે,ગુજરાતી ડીશ માં સ્વાદિષ્ટ અને ચટપટો કોબીજ - લીલી મોગરી નો સંભારો ભાણા માં મળી જાય તો અહોહહહ આનંદમ્... Krishna Dholakia -
દહીં મોગરી (મોગરીનું રાઇતું)
અલગ-અલગ પ્રકારના રાયતા બનાવાતા હોય છે. શિયાળામાં મળતી મોગરીનું મેં રાઇતું બનાવ્યું છે.પોષક તત્ત્વોથી ભરપૂર આ શાકનું રાઇતું એકદમ ઓછા સમયમાં તથા બહુ જ ઓછા મસાલાથી બની જાય છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. બજારમાં મોગરી બે રંગમાં મળે છે. એક લાલ રંગની તથા બીજી લીલા રંગની. મેં અહીં લાલ મોગરીનો ઉપયોગ કર્યો છે.#WLD Vibha Mahendra Champaneri -
વેજીટેબલ આમલેટ જૈન (Vegetable Omelette Jain Recipe In Gujarati)
#MBR4#Week 4# આમલેટઅત્યારે શાકભાજીની સીઝન સરસ આવી છે. એટલે મેં આજે શાકભાજી નાખી અને વેજીટેબલ જૈન આમલેટ બનાવી છે .તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને બાળકો શાકભાજી ન ખાતા હોય તે, પણ આ ખાઈને શાકભાજી ખાતા થઈ જાય છે. Jyoti Shah -
મટર પાપડીનુ ક્રીમી શાક (Matar Papadi Creamy Recipe In Gujarati)
#Cookpad Gujarati.#W .S.recipes# પાપડી મટરનું creamy શાક.શિયાળાની સિઝન શરૂ થાય અને સુરતી પાપડી ચણા તુવેર વટાણા બધા જ દાણાવાળા શાક પણ આવવા લાગે છે તો આજે મેં પાપડી અને વટાણા નું મલાઈ નાખીને ગ્રીન શાક બનાવ્યું છે જે બહુ સરસ બન્યું છે Jyoti Shah -
મોગરી નું રાઇતું (Mogri Raita Recipe In Gujarati)
#WEEK7#MBR7#Cookpadindia#Cookpadgujarati#WLD#મોગરી નું રાઇતું શિયાળામાં મોગરી ઘણી મળે...□મોગરી બે પ્રકાર ની મળે છે...૧)લીલી મોગરી અને2)જાંબલી મોગરી□ મોગરી માં થી વિટામીન સી,બી6, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળે છે...□કબજિયાત અને હાઈબલ્ડપ્રેશર માં ફાયદાકારક છે...કેન્સર વધતું અટકાવે છે..મોગરી મૂળા ના છોડ પર થાય છે અને સ્વાદ મા મૂળા જેવી લાગે છે.□મોગરી નો ઉપયોગ કરી ને રાઇતું, શાક,સલાડ બનાવી શકાય...લીલાં નાના કૂણાં મોગરા માં મીઠું લીંબુ નીચોવી ખાઈ શકાય,અથાણું બનાવી શકાય. Krishna Dholakia -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
પર્પલ મોગરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Purple Mogri Instant Athanu Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16621834
ટિપ્પણીઓ (13)