ઓટસ કુકીઝ

Neeta Rajput @cook_33273358
રાંધવાની સૂચનાઓ
- 1
સૌવ પ્રથમ ઘી પીગાડેલુ લ્ઈ તેમા ખાન્ડ નો પાવડર ને દૂધ ઉમેરી ફેટવુ
- 2
તયાર બાદ તેમા ઘઉ નો લોટ ને ઓટસ નો પાવડર ઉમેરી લોટ બાધવો જરુર પડે તો થોડુ દૂધ નાખવુ
- 3
તયારબાદ શેપ આપી ચોકો ચિપ્સ થી ગાર્નીશ કરી 180' 20 મિનિટ બેક કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટસ ના કુકીઝ(Oats Cookies Recipe in Gujarati)
ઓટસ હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે જે શરીર માટે તો બહુ વેરાઈટી બને છે પણ મને થયું કે ઓટસ બાળકોને ભાવતા નથી હોતા ખાસ તો મેં બાળકો ના વિચાર કરીને જ એને cookies બનાવી છે કે બાળકો પણ ખાઈ અને મોટાઓ પણ ખાઈ શકે cookies ના રૂપમાં એ તમે દૂધ ચા સાથે તો પણ મસ્ત લાગે .આસાન પણ છે અને ઓછી સામગ્રીથી પણ બની જાય છે#GA4#oats#week7 Khushboo Vora -
ઓટસ બનાના સ્મુધી
હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી#ફ્રૂટ્સ Hetal Shah -
કોલીફ્લાવર ઓટસ સેવરી કેક
#ખુશ્બુગુજરાતકી#અંતિમ આપણે કેક કંઈક લગભગ સ્વીટ જ બનાવીએ છે એ માં આપણે ચોકલેટ છે વેનીલા છે. જે બાળકોને ખૂબ જ ભાવતી હોય છે પણ આપણે ઘણી વખત એવું થાય છે કે આપણે એક સ્વીટ ખાઈ બહુ જ કંટાળી જઈએ છે. જે હું આજે લાવી છું ઓટસ, વેજીટેબલ અને મલાઈ અને ક્રીમથી ભરપૂર એવી એક કેક. Ekta Rangam Modi -
#ઓટસ અને ઘઉં ની કૂકીસ #(oats and ghau cookies recipe in Gujarati)
ફર્સ્ટ ટાઈમ ઓટસ મિક્સ કરી ને કૂકીસ બનાવી Chetsi Solanki -
-
-
-
-
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#cookpadturns3આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
-
ઓટસ કુકીસ(Oats Cookies Recipe in Gujarati)
આ કૂકીઝ ખૂબ હેલ્ધી છે , તેમાં ઓટસ, ઘઉં નો લોટ, કોકોનટ પાઉડર, અને મધ નો ઉપયોગ કરી ને બનાવી છે જે કોઈ પણ ખાય શકે.જે આ સમય માં હેલ્ધી ખાવું ખૂબ જરુરી છે અને તેને બનાવવાનું પણ ખૂબ સહેલું છે , એક વાર ટ્રાય કરવા જેવી છે#GA4#Week4 Ami Master -
સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
ફરાળી કુકીઝ (frali cookies recipe in gujarati)
#ઉપવાસ પહેલા તો ઉપવાસ માં લગભગ 8- 10 વાનગી બનતી.પણ હવે તો લોકો ઉપવાસ માં પણ દરેક ફરાળી વાનગી બનાવતા થઈ ગયા છે. હવે તો દરેક વાનગી બને છે.ઢોકળા,પીઝા,કેક,દહીં વડા,કૂકીઝ અને બીજું ઘણું બધું....તો આજે હું ફરાળી કુકીઝ ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Yamuna H Javani -
ઓટસ મેગ્ગી
#ઇબુક#day1હેલો ફ્રેંડ્સ ઘણી વાર બાળકો મેગ્ગી ખાવા ની જીદ કરતા હોઈ છે. પણ મેગ્ગી આપતા અપડને હેલ્થ નો વિચાર આવે છે. તો ચાલો આપડે આજે મેગ્ગી ને હેલ્થી બનાવીએ જે સ્વાદ માં તદ્દન મેગ્ગી જેવો જ સ્વાદ આપશે અને સાથે ઓટસ ના હેલ્થ બેનિફિટ પણ મળે.... Juhi Maurya -
-
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#ટીટાઇમચા ની સાથે બિસ્કિટ - કુકીઝ તો કોઈ પણ ટાઈમે ચાલે જ. હું બહુ સારી બેકર નથી પણ મને બેકિંગ ગમે અને મને તેમાં વધારે શીખવું ગમે જ. મારા બાળકો અને મને કુરમુરી કુકીઝ બહુ ભાવે. તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા મેં ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
-
-
-
-
-
ઓટસ ચીલ્લાં(Oats Chilla Recipe in Gujarati)
આ વાનગી સવારે , બપોરે, કે રાતે ખાઇ શકાય. ઓટસ સાથે બીજા શાકભાજી પણ છે એટલે ફાઇબર, વિટામીન બધું આ માં મળી રહે અને આ બનાવવાની પણ સહેલી અને ઝડપી છે#GA4#Week7 Ami Master -
કોકોનટ કુકીઝ
#CR#Coconut receipe# cookpadindia#cookpadgujarati નાળિયેર મને ખુબ ભાવે સૂકા નાળિયેર અને લીલા નાળિયેર માંથી અલગ અલગ વાનગી બનાવાય છે આજે મેં સૂકા નાળિયેર ની ઉપયોગ કરી કુકીઝ બનાવ્યા સરસ બન્યા.તે ચાય કે કોફી સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16995873
ટિપ્પણીઓ