રાંધવાની સૂચનાઓ
- 1
સુજી, ઓટસ નો પાવડર દહીં મા 30 મિનિટ માટે પલાળી રાખો, ત્યાર બાદ એમાં પાલક ની ભાજી ઉમેરો
- 2
પછી એમાં તેલ, મીઠુ નાખો
- 3
ત્યાર બાદ લોયા મા તેલ થી ગ્રીસ કરેલી થાળી મૂકી રાખો... ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ માઁ ઇનો નાખી સરસ રીતે હલાવી થાળી તૈયાર કરો, એમાં મરી પાવડર, મરચું પાવડર છાટો..
- 4
15 મિનિટ માટે ચડવા દયો, ત્યાર પછી કાપા પાડીને ગરમાગરમ આરોગો... આનો તમે વઘાર પણ કરી શકો છો.... ચા સાથે આ ઢોકળા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે, અને તુરંતજ બની જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
-
ઓટસ બનાના સ્મુધી
હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી#ફ્રૂટ્સ Hetal Shah -
-
-
-
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
સુજી ઢોકળા
ગરમ ગરમ નાસ્તો બનાવો હોય એટલે પહેલી ચોઈસ સુજી ની જ નીકળે અને સુજી માંથી બનતા ઢોકળા એ પેહલી પસંદ હોય. સન્ડે સવાર ના ભાગ માં આ નાસ્તો બનાવી ને સન્ડે સવાર એકદમ ટેસ્ટી અને હેલ્થી પણ બનાવી શકાય છે. સાદો સિમ્પલ આ નાસ્તો દરેક ના ઘર માં બનતો જ હોય છે. Bansi Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12122851
ટિપ્પણીઓ