ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#cookpadturns3
આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે.

ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#cookpadturns3
આમ તો હું બહુ સારી અને નિયમિત બેકર નથી પણ મને બેકિંગ ગમે અને તેમાં મારુ જ્ઞાન વધે તેવું ઇચ્છુ. કૂક પેડ ના જન્મદિન નિમિતે મેં કુકીઝ ને સ્વાસ્થ્યપ્રદ રીતે બનાવા ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1/2 કપઓટ્સ
  3. 2/3 કપદળેલી ખાંડ
  4. 1/3 કપઘી
  5. 1/2 ચમચીબેકિંગ પાવડર
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. 1/2 ચમચીચોકલેટ એસેન્સ
  8. 4ચમચા ચોકો ચિપ્સ
  9. 4 ચમચીદૂધ (આશરે)

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ને 3-4 વાર ચાળી લો. ઓટ્સ ને હાથ થી મસળી ને થોડો ભૂકો કરી લો.

  2. 2

    એક પહોળા વાસણ માં ઘી અને ખાંડ નાખી બીટ કરો. પછી તેમાં લોટ, એસન્સ, દૂધ નાખી કણક તૈયાર કરો.

  3. 3

    હવે ચોકો ચિપ્સ પણ નાખો અને મિક્સ કરો.

  4. 4

    તેમાંથી તમને ગમતો કુકી નો આકાર આપો. અહીં મેં કુક પેડ ના લોગો નો આકાર આપ્યો છે અને સાદી કુકી જેવો પણ.

  5. 5

    હવે પહેલે થી ગરમ કરેલા ઓવન માં 180℃ પર 15-20 મિનિટ માટે બેક કરો. ઓવન પ્રમાણે સમય અલગ થઈ શકે માટે બેક થતું હોય ત્યારે નઝર રાખવી.

  6. 6

    બેક થઈ જાય એટલે ઠંડુ થવા દઈ, પછી હવા ચુસ્ત ડબ્બા માં ભરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes