બટર ગનાશ  કુકીઝ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 110 ગ્રામમેંદો
  2. 2 મોટી ચમચીકોનફ્લોર
  3. 1 ચપટીમીઠું
  4. 1 ચપટીબેકિંગ સોડા
  5. 1 ચપટીબેકિંગ પાવડર
  6. 75 ગ્રામપાવડર ખાંડ
  7. 75 ગ્રામબટર
  8. 1/2 ચમચીવેનીલા એસેન્સ
  9. જરૂર મુજબ ચોકલેટ ગનાશ ગોળા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા મા બધી સૂકી વસ્તુઓ ભેગી કરો. બટર અને ખાંડ ને ફીણો. વેનીલા એસેન્સ નાંખી ફીણો. બધી સૂકી વસ્તુઓ નુ મિક્ષણ ઉમેરો.

  2. 2

    લોટ બાંધતા જવુ.પાણી કે દૂધ નાંખવું નહિ. ગનાશ ના ગોળા વાળવા

  3. 3

    લોટ નો લુવો લઈ અંદર ગનાશ ગોળો મુકી વાળી લો.કશેથી ગનાશ દેખાય નહિ તેનું ધ્યાન રાખવું.

  4. 4

    ઓવન ને 160°© પર ગરમ કરો. કુકીઝ ને 160°© પર 12-15 મીનીટ બેક કરો. ઓવન બંધ કરી 5 મીનીટ કુકીઝ ને અંદર જ રહેવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes