જુવારની રોટલી

Priti Shah @cook_24665640
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટને ચાળી લો તેમાં મીઠું તેલ અને પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધી લો. તેને પાંચથી દસ મિનિટ સુધી રહેવા દો. હવે તેમાં એક ચમચી તેલ ઉમેરી તેને મસળી લો અને તેના નાના નાના લુવા કરી તેની રોટલી વણી લો.
- 2
ગેસ પર લોઢી ગરમ કરો. લોઢી ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરી એક સાઇડ રોટલી ને થોડીક શેકો અને હવે ગેસની આંચ ફાસ્ટ કરી બીજી સાઈડ આખી થવા દો. હવે રોટલી ને ઓછી થયેલી સાઇડ ને ગેસની આંચ ઉપર મૂકી ફુલાવી લો. ગરમ ગરમ રોટલી ઉપર ઘી લગાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
જુવાર બાજરી ની રોટલી
#GA4#week16#juwarમારા બાળકોને બાજરીની રોટલી કાળી દેખાય એટલા માટે નથી ખાતા. એટલે હું બાજરીમાં જુવાર ના લોટ મિક્સ કરી ને રોટલી બનાવું છું. Pinky Jain -
જુવાર ઘઉંની રોટલી (Jowar Wheat Flour Rotli Recipe In Gujarati)
#AM4જુવાર અને ઘઉં નીરોટલી મોણ નાખવાની જરૂર પડતી ન હોવાથી લો કેલેરી ડાયટ છે full of fibers છે. Dr Chhaya Takvani -
-
રોટલી
#goldanapron3#week18 રોટલી ફૂલાવી ને બનાવવા થી બાળકો ગરમાગરમ જમવાનું પસંદ કરે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
રોટી
#AM4રોટી/પરાઠા . રોટલી એ જમવાની થાળી ની રોનક વધારી દે. એમાં અત્યારે કેરી ની સીઝન મા બે પડ વાળી રોટલી ખાવાની બહું મજા આવે છે. RITA -
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
-
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
સોફ્ટ જુવાર રોટી
#MLઆ રોટી , મહારાષ્ટ્રીયન જુવાર ભાખરી કરતા ધણીજ જુદી છે. મહારાષ્ટ્રીયન જુવાર ભાખરી જાડી હોય છે પણ કર્ણાટક જુવાર રોટી સોફ્ટ અને પતલી હોય છે.Cooksnap@DesiTadka26 Bina Samir Telivala -
-
-
-
#રોટલી
રોટલી એવો ખોરાક છે જેના વગર ના ચાલે તે રોજ જોઈએજ એક ટાઈમ તો રોટલી જોઈએજ તો આજે મેં ઘઉં ના લોટની રોટલી બનાવી છે. લગભગ ગુજરાતી લોકો રોટલી વગર ના જ ચલાવે તેના વગર જમવાનું જ અઘરું કહેવાય તો ઘઉં ના લોટની રોટલી બનાવી છે તો તેની રીત ના લખવા માટે કહીશ કે ના જોવા માટે કહીશ પણ મેં બનાવી છે તો મુકું છું Usha Bhatt -
-
-
જુવાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
જુવારની રોટલી બનાવવી થોડી મુશ્કેલ હોય છે સાધારણ રીતે બધા સહેજ જાડી રોટલા જેવી જુવારની રોટલી બનાવે છે. આજે મેં ખીચું બનાવીને આ રોટલી બનાવી છે જે ઘઉંના લોટ જેટલી જ પતલી થશે. આસાનીથી વણી પણ શકાશે. Hetal Chirag Buch -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
-
-
ચાર પડ વાળી રોટી (Char Pad Vali Roti Recipe In Gujarati)
દાળ ભાત સાથે ચાર પડ વારી રોટલી#GA4#Week25 Dilasha Hitesh Gohel -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
ગુજરાતી ભાખરી
#goldenapron2#week-1 gujarat ગુજરાતી ને ભાખરી તો ભાવે તો આપણે ભાખરી બનાવી Namrata Kamdar -
-
-
બે પડવાળી રોટલી
આ રોટલી ની વિશેષતા એ છે કે આ ને કેરીના રસ સાથે જ ખાવા માં આવે છે માટે ઉનાળા માં જ્યારે કેરી ની સીઝન અસવે ત્યારે આમરસ સાથે આ 'બે પડી રોટલી બનાવવા માં આવે છે આપણા વડીલો બે પડી રોટલી ને અપભ્રંશ કરીને "બપડી રોટલી કહેતા એટલે કે બે સરખા લુઆ લઇ ને વચ્ચે તેલ લગાવી બે ભેગા કરીને બેય બાજુ એક સરખી વણેલી રોટલી..આની ખાસિયત પણ એટલીજ છે જો સરખા પદ ના જોફાય હોય અને સરખી વની ના હોય તો બેય રોટલી નેની મોટી થાય અથવા તો બેપડ ખુલે નહિ..આ રોટલી ની ખાસ વાત છે ...તો જોઈએ રીત. Naina Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17005317
ટિપ્પણીઓ