ગુજરાતી ભાખરી

Namrata Kamdar @namrata_23
#goldenapron2
#week-1 gujarat ગુજરાતી ને ભાખરી તો ભાવે તો આપણે ભાખરી બનાવી
ગુજરાતી ભાખરી
#goldenapron2
#week-1 gujarat ગુજરાતી ને ભાખરી તો ભાવે તો આપણે ભાખરી બનાવી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ માં મીઠું અને મોણ નાખી લોટ બાંધો પછી ભાખરી વણી તાવડી માં ધીમા ગેસ પર ચોડવી લો તૈયાર છે ભાખરી.
- 2
આવી રીતે તૈયાર છે ભાખરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે. Pinky bhuptani -
વધેલા ભાખરી ના લોટ ની કરકરી પૂરી (Leftover Bhakhri Flour Crispy Poori Recipe In Gujarati)
#childhoodહુ નાની હતી ત્યારે બચેલા ભાખરી ના લોટ ની પૂરી મમ્મી ઘણી વાર બનાવી દેતી ને મને ખૂબ ભાવતી ને અત્યારે મારા બાળકો ને પણ ખૂબ ભાવે એટ્લે હજી પણ હુ ઘણી વખત બનાવું છું. Shital Jataniya -
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
કાઠીયાવાડી ગાંઠિયાનું શાક અને ભાખરી
#goldenapron2#Gujarat#week1કાઠિયાવાડમાં કોક દિ ....તુને ભૂલોને ...ભૂલો પડ ભગવાન ..... ને થાને મારો મહેમાન.... તને સ્વર્ગ ભુલાવુ શામળા..... કાઠિયાવાડની તમે કોઈ પણ વાનગી લઇ લો. તમને ભાવશે જ. તો ચાલો આજે આપણે ગાંઠિયાનું શાક અને ભાખરી બનાવી. Bansi Kotecha -
#સાંભાર મશાલા ભાખરી
આ ભાખરી ને મેં સાંભાર ના મશાલા વળી બનાવી છે તે કઈક અલગ ટેસ્ટની જ બનેછે ને ટેસ્ટી પણ એટલી જ છે તે ભાખરી આપણે જી લાંબી મુસાફરી કરતા હોયે તો આ ભાખરી બનાવી ને લઈ જવાય ઘણી જગ્યાએ એ આપણું ગુજરાતી મેનુ ના મળે ને શરૂઆતમાં ત્યાનું આપણને સારું લાગે પણ જો વધારે દિવસો થાય ત્યારે આપણને આપણી ગુજરાતી થાળી કાઠયાવડી થાળી ને મિશ કરતા હોઈએ છીએ તયારે આપણે થોડા સૂકા નાસ્તા થેપલા ભાખરી સુખડી સકરપારા આવું ઘણું હોયછે જે સાથે રાખવું જોઈએ સાઉથમાં જઈએ તો ત્યાનું જ બધી રેસીપી મળે મહારાષ્ટ્ર મા જઈએ તો ત્યાં જે મળતું હોય તે ચલાવું પડે તો આપણી ગુજરાતી નાસ્તા પણ સાથે રાખવા જઈએ તો આ ભાખરી ઘરે પણ મન થાય તયારે બનાવી ને ખાય શકાય ને જર્ની મા પણ ચાલે તે 15 કે 20 દિવસ સુધી બગડતી નથી તે ને એલ્યુમિનયમ ફોલ્ડરફોઈલમાં બબે પેક કરીયે તો લાંબો ટાઈમ ચાલેછે આરીતે જર્ની મા લઈ જઈ શકાયછે. Usha Bhatt -
-
ભાખરી
#goldenapron3#વિક8#ઘઉં અહીં પઝલ બોક્સ માંથી ઘઉં (wheat) નો ઉપયોગ કરી ને બાળકો માંટે ભાખરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાય લૅ એના માંટે ટેડી અને ડક નાં આકાર આપી ને બનાવ્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
ઘઉં ના લોટની ભાખરી
#goldenapron3#week 8ભાખરી આમ તો દરેક ઘરમાં બનતી જ હોયછે સાંજે જમવા માં શાક ને ભાખરી ને સવારમાં હેલ્દી નાસ્તો ઘણાના ઘરમાં ભાખરી બનતી જ હોયછે તે પણ ચા સાથે લેવાય છે કહેવાય છેને કે સવારનો નાસ્તો હેલ્થ માટે સારો કહેવાય છે તો ભાખરી ને પણ નાસ્તામાં ખાઈ શકાય છે બીજા નાસ્તા બહારના લેવા કરતા ઘરની ભાખરી સારી તે સવારે લેવાથી આખો દિવસ ભૂખ પણ નથી લાગતી ને હેલ્થ માટે પણ સારી ઘરનું કઈ પણ લઈએ પણ તે ચોખ્ખું ને સ્વચ્છ પણ ખરું ને ગરમ પણ મલેછે પછી બપોરના ભલે ને હળવું જમીએ તેનાથી કઈ નુકસાન નથી થતું બસ જે કઈ મન ખાવાનું થાય તે ઘરનું જ ખવાનું આગ્રહ રાખવો જોઇએ તે પણ તાજું ચોખ્ખું આપણને મળી રહે હા ક્યારે ક અલગ નાસ્તો હોય પણ બને ત્યાં સુધી ગરમ ને તાજો ને ઘરનું જ લેવાની કોશિશ કરવી જોઈએ તો આજે મેં સવારના નાસ્તા માટે ભાખરી બનાવી છે તે ની રીત જોઈ લઈએ Usha Bhatt -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggeryહેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!આશા છે તમે બધા મજામાં હશો......હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે. Dhruti Ankur Naik -
-
-
-
સ્ટાર ભાખરી
# ડિનરઆમતો બધા જ ભાખરી બનાવતા હોય છે પણ થોડા અલગ રીતે બનાવીને સવઁ કરીએ તો ખાવા ની પણ મજા આવે છે અને નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
આ ભાખરી ને બધા અલગ નામથી બોલાવે. અમે એને તીખી ભાખરી કહીએ છે. Richa Shahpatel -
-
-
જીરા બિસ્કિટ ભાખરી (Jeera Biscuit Bhakhri Recipe In Gujarati)
આપણા બધા ના ઘર માં સવારે નાસ્તામાં કે રાત્રે જમવા માં ભાખરી તો બનતી જ હોય છે. આજે મેં જીરા બિસ્કિટ ભાખરી બનાવી છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#બિસ્કિટભાખરી#cookpadindia#cookpadgujarati#FFC2 Rinkal Tanna -
-
ઘસેલી ભાખરી
#ઇબુક૧#૨૨ગુજરાતી સવાર અને રાત ના ભોજન મા ભાખરી પસંદ કરે.ભાખરી ક્રીસ્પી હોય તો વધારે સારી લાગે. તેને કપડા અથવા ડટા થી પ્રેસ કરી કડક કરવા મા આવે એટલે તેને ઘસેલી ભાખરી કહે વાય. Nilam Piyush Hariyani -
આચારી મસાલા ભાખરી (Aachari Masala Bhakri Recipe In Gujarati)
સવારના ગરમ ગરમ ચા સાથે એકદમ તીખી ભાખરી ખાવામાં આખો દિવસ સુધરી સરસ જાય. અને આ ભાખરી ગઈ સાથે પણ ખુબ જ સરસ લાગે છે જેમને તીખો ચટપટો ખાવાનો શોખ હોય એના માટે આ બેસ્ટ નાસ્તો છે. આ ભાખરી ત્રણ ચાર દિવસ આસાનીથી રહી શકે છે. જો તમે ટ્રાવેલિંગ કરતા હોય તો આ સરસ સોલ્યુશન છે તમે લઈ જઈ શકો છો અને આ બાળકોને પણ ખુબ જ ભાવે છે.અને હમણાં અથાણાની સીઝન ચાલતી અચાર મસાલો તો બધાના ઘરમાં હોય જ તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરી માં કરો અને ભાખરી નો ટેસ્ટ આખો બદલાઈ જાય છે. રેગ્યુલર ભાખરી સાદી સિમ્પલ ખાઈ ને તો આપણે થાકી ગયા હશો તો તમે આ મસાલાનો ઉપયોગ ભાખરીમા ટ્રાય કરજો જરૂરથી ભાવશે.#EB#week4 Khushboo Vora -
ભાખરી (Bhakhri recipe in gujarati)
#GA4 #week4ગુજરાતી લોકો સવાર ના નાસ્તા માં ભાખરી લે છે, ભાખરી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે અહી મે સાદી કડક ભાખરી બનાવી છે. Darshna Rajpara -
-
મીઠી બિસ્કિટ ભાખરી (Sweet Biscuit Bhakhri Recipe In Gujarati)
આ ભાખરી નાના બાળકો ને ટીફિનમાં સારુ પડે છે.શીયાળામાં સવરે બાળકો ગરમ ગરમ ઘી સાથે આપી શકાય..#FFC2 kruti buch -
ભાખરી
#Gujaratiભાખરી એ ગુજરાતી પરંપરાગત વાનગી છે.પોષ્ટિક, કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે .લગભગ દરેક ગુજરાતી ઘર માં નાસ્તા માં ,સવારે કે સાંજે જમવામાં ભાખરી હોય જ છે. Jagruti Jhobalia -
અજમા મસાલા પુરી
#goldenapron3#week-8#પઝલ વર્ડ-વહિટ-ઘઉં-પુરી પુરી એકદમ ફટાફટ બની જતી .. તેમાં અજમો નાખ્યો હોવાથી સ્વાદ સારો લાગે છે બાકી બધું જે આપણે રેગ્યુલર મસાલો ખાઈ એ તે નાંખી ને મોણ નાખી ને પુરી બનાવી છે.દૂધપાક,શ્રીખંડમઠો,દહીં ,સુકીભાજી સાથે પણ પુરી ને સર્વ કરી શકાય. Krishna Kholiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11233149
ટિપ્પણીઓ