રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને પહેલા ચાળી લેવો પછી પાણી થી લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે તેને તેલ થી કુણી લેવો પછી પંદર મીનીટ ઢાંકી ને મુકી દેવો પંદર મીનીટ પછી લોટને ફરી થી કુણી ને લુવા કરી લેવાં. પછી રોટલી ના પાટલા ઉપર લુવા રાખીને નાની રોટલી વણી લેવી.
- 2
ગેસ ચાલુ કરી ગેસ પર તાવડી મુકી તપાવી લો તપી જાયએટલ (ગેસ ની ફલેમ ધીમી રાખવી)તેમાં વણેલી રોટલી નાખી દેવી એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી બાજુ શેકી લેવી.
- 3
રોટલી ને ગેસ પર રાખી ચીપીયા થી શેકી લેવી.આવી રીતે ફૂલકા રોટલી તૈયાર થઈ ગઈ છે. હું કેરી ના રસ સાથે ફુલકા રોટલી ખાવા ની બહુ મજા આવે છે. તો તૈયાર છે ફુલકા રોટલી.
- 4
બધા ગુજરાતી ઓની ડીશ મા રોટલી તો જોઈ એ. તો તૈયાર છે ગરમાગરમ ફુલકા રોટલી ખાવા ની બહુ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે. asharamparia -
-
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
રોટલી ખાવા થી પેટ ભરાય એ વાત એકદમ સાચી છે .રોટલી માં B1, B2 ,B3, B6, B9 વગેરે ખનીજ તત્વો હોય છે .આ સિવાય રોટલી માં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર ની ઉર્જા ને બનાવી રાખે છે અને સ્વસ્થ રાખે છે .ઘઉં ની રોટલી ખાવા થી લોહી ની ઉણપ પૂરી થાય છે કારણકે ઘઉં માં આયર્ન હોય છે .#AM4 Rekha Ramchandani -
ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
દરેક ગુજરાતી ને બપોર ના ભોજનમાં રોટલી જોઈએ જ, ધરે કે ટીફીન માં રોટલી હોય છે Pinal Patel -
-
રોટી
#AM4રોટી/પરાઠા . રોટલી એ જમવાની થાળી ની રોનક વધારી દે. એમાં અત્યારે કેરી ની સીઝન મા બે પડ વાળી રોટલી ખાવાની બહું મજા આવે છે. RITA -
-
-
-
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
-
-
ફુલકા રોટી(Fulka Roti in Gujarati)
#goldenapron3#week22#fulka#cerealsઆપડા દેશ મા અલગ પ્રાંત મા અલગ જાતિ ના લોકો રેહતા હોય છે અને બધા અલગ પ્રકાર ની રોટલી બનાવતા હોય છે. આજે આપડે ઘઉં ની ઘી વાળી રોટલી બનાવીએ. Bhavana Ramparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13002994
ટિપ્પણીઓ