જુવાર ઘઉંની રોટલી (Jowar Wheat Flour Rotli Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#AM4
જુવાર અને ઘઉં નીરોટલી મોણ નાખવાની જરૂર પડતી ન હોવાથી લો કેલેરી ડાયટ છે full of fibers છે.

જુવાર ઘઉંની રોટલી (Jowar Wheat Flour Rotli Recipe In Gujarati)

#AM4
જુવાર અને ઘઉં નીરોટલી મોણ નાખવાની જરૂર પડતી ન હોવાથી લો કેલેરી ડાયટ છે full of fibers છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ત્રણ લોકો
  1. 1 વાટકીજુવાર નો લોટ
  2. 2 ચમચીઘઉંનો લોટ
  3. લોટ બાંધવા માટે પાણી જરૂરિયાત મુજબ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. રોટલી ચોપડવામાં માટે ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બંને લોટને મિક્સ કરી પાણીથી લોટ બાંધવો બહુ કઠણ પણ નહીં અને આપણી સિમ્પલ રોટલી માટે લીલો રાખે એવો પણ નહીં

  2. 2

    લુવા કરી પાટલી ઉપર રોટલી વણી લેવી

  3. 3

    ગેસને મધ્યમ તાપ ઉપર રાખી તાવડી ઉપર રોટલી શેકવા મૂકવા

  4. 4

    થોડી ચડી જાય એટલે ઉલટાવી લેવી

  5. 5

    ત્યાર પછી ગેસની flame ઉપર શેકવાની

  6. 6

    રોટલી તૈયાર છે એના પર ઘી લગાવી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes