જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)

દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય .
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બંને લોટ ને ચાળી લો.નમક ઉમેરી ને પાણી વડે લોટ બાંધો.લોટ ને ખૂબ મસળો.
- 2
તેમાં થી મોટો લુવો લઈ ને ધડી ને કે થાબડી ને રોટલા બનાવો. હું તો બંને બનાવું છું.તેને તવી પર શેકી લો.આવી રીતે બધા રોટલા તૈયાર કરો.
- 3
રોટલા કોઈ પણ લીલોતરી શાક સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મે ભાજી ના શાક,દહીં,છાસ સાથે ગોળ,ઘી,લસણ ની ચટણી,આદુ,ડુંગળી સાથે સર્વ કર્યા છે,તમે પણ બનાવો.મસ્ત લાગે છે,છે ને એકદમ દેશી.
Top Search in
Similar Recipes
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
-
બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે પારૂલ મોઢા -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
-
જુવાર ના સોફ્ટ રોટલા (Jowar Soft Rotla Recipe In Gujarati)
#MARલંચ માં ખવાતા આ સોફ્ટ રોટલા આજે મે બનાવી ને ઠેચા અને તુરીયા મગની દાળ સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા ના રોટલા અને મેથી ની ભાજી, લસણ નું શાક, કોથમીર નું શાક, લીલી ડુંગળી નું શાક વગેરે સાથે રોટલો ખાતા હોઈ છીએ. મેં અહીં આ બધું જ શાકભાજી રોટલા માં ભરી ને બનાવીયો છે. એટલે તો એને ભરેલો રોટલો કહેવા માં આવ્યો છે. Sweetu Gudhka -
બાજરા નાં રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસ નાં નાગપંચમી નું વિશેષ મહત્વ છે.કેટલાંક સ્થળે પુરુષો આ દિવસે ઠંડું જમે છે.ઉપવાસ માં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે અને ખાસ કરીને આગલા દિવસે બાજરા નો ઉપયોગ કરી ને રોટલા બનાવે છે. Bina Mithani -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય Darshna Rajpara -
-
બાજરા ના રોટલા
આખા દિવસ ની તંદુરસ્ત રાખતો એવો નાસ્તો બાજરા નો રોટલો...જેની સાથે સફેદ માખણ (ઘરે બનાવેલું માખણ), ખજૂર ને ગરમ દૂધ નો ગ્લાસ પ્રિયસ્વ માં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR બોળચોથ માં ખાસ બાજરાના રોટલા બને ને ખાવા ની મઝા આવે. Harsha Gohil -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
જુવાર ના પૂડા
#SQજુવાર ના પૂડાપૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે Rachana Shah -
-
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#LB અમારા ઘરમા રોટલા બધા ને ભાવે. કોઈપણ રોટલા આપો જુવાર, મકાઈ, બાજરી આજ મેં બાજરી ના રોટલા બનવિયા. Harsha Gohil -
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
બાફેલા મગ જુવાર ના રોટલા (Bafela Moong Jowar Rotla Recipe In Gujarati)
#ff3 શ્રાવણ સુદ નોમ.....દક્ષિણ ગુજરાત મા નોળી નોમ તરીકે ઉજવાયવ છે. આ દીવસે માતા ઓ પોતાના સંતાન ના ક્ષેમકુશળ ની મંગલકામના માટે નોળિયા મામા ની અડદ/ જુવાર ના લોટની પ્િતમા બનાવી તેલ ,દૂધ,સોપારી,ખાખરા ના પાન,ફુલ થી પૂજા કરે છે.પલાળેલા મગ....સાથે બીજા ૫,૭,૯ જાત ના મીક્ષ કઠોળ ને બાફી ને ....જુવાર ના રોટલા સાથે એકટાણું કરે છે.નોળી નોમ સ્પેશયલ બાફેલા મગ..,જુવાર ના રોટલા Rinku Patel -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#jowarશિયાળો હોય એટલે રોટલા બધા ઘર માં બનતા જ હોય છે. સાદા રોટલા તો બનતા જ હોય છે. શિયાળા માં ભાજી,લીલુ લસણ,ડૂંગળી પણ સારી એવી મળતી હોય છે તો આપને મેથી અને લીલી ભાજી નો ઉપયોગ કરી જુવાર મેથી મસાલા રોટલા બનાવ્યા છે જે કાચા રીંગણ ના ઓળા ,દહીં,લીલી લસણ ની ચટણી જોડે અને ઘી ગોળ જોડે સરસ લાગતા હોય છે. Namrata sumit -
બાજરી અને જુવારના રોટલા
મીલેટ રેસીપીસ ચેલેન્જ#ML : બાજરી અને જુવાર ના રોટલાઆમ પણ હમણા અમે લોકો ડાયેટ કરીએ છીએ તો અલગ અલગ લોટ ના રોટલા બનાવુ છુ .રોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મે બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા. Sonal Modha -
બાજરા ના રોટલા
#india#હેલ્થી આબજરા ના રોટલા પચવા મા અને બનાવવા મા સરળ છે બોડી વળાલોકો પણ ખાય સકે .વળી સમય પણનાથી લાગતો.તેલ કે મસાલા પણ નથી .બોડી વાળા લોકો મલાય વગર ના દૂધ સાથે પણ ખાય સકે. Varsha Karia I M Crazy About Cooking -
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki
More Recipes
ટિપ્પણીઓ (2)