વેજ સિઝલર

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર, ટામેટા અને કેપ્સિકમ બધાને સમારી લેવા. ત્યારબાદ મરચાં ને ક્રશ કરી લેવા.બાજુમાં ફલાવર ને સમારીને ગરમ પાણીમાં 15 મિનિટ રેવા દેવું.
- 2
ત્યારબાદ ફલાવર ને પાણી માંથી બહાર કાઢીને તેમાં મરી પાવડર અને કોર્નફ્લોર છાંટી ને તેને મિક્સ કરી લેવું.અને બાજુમાં તેલ ગરમ મૂકીને તેલ આવી જાય એટલે તેમાં ફલાવર ને તળી લેવું.
- 3
એક પેનમાં માખણ મૂકીને ગરમ થવા દો.
માખણ થઈ જાય એટલે તેમાં મરચાં, ગાજર ને થોડીવાર ચડવા દો. - 4
ત્યારબાદ તેમાં પીસેલા મરચા ટામેટા ગ્રેવી અને સોર્સ,નિમક, મરચું પાવડર અને ગરમ મસાલો બધું નાખીને મિક્સ કરી લો.અને પછી તેમાં તળેલા પનીર નાખી ને મિક્સ કરો.બાજુમાં 15 મિનિટ પેલા કોબીના પાન ને ગરમ પાણીમાં પલાળી દેવા.
- 5
પછી પ્લેટને ઓવનમાં એકદમ ગરમ કરીને તેમાં કોબી પતાને તેમાં ગોઠવી લેવા. પછી તેમાં તૈયાર કરેલા સિઝલરને સર્વ કરો.તેમાં ચમચી વડે માખણ નાખો. પછી તેને સર્વ1કરો.
- 6
તૈયાર છે. વેજ સિઝલર તેને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. ટીક્કી
#ફ્રાયએડમિક્સ વેજીટેબલ માં થી બનાવવામાં આવ્યા છે. આ વાનગી સ્ટાર્ટર માં પણ ઉપયોગ મા લઈ શકાય છે. Disha Prashant Chavda -
-
વેજ ટોમેટો સૂપ
#goldenapron2#Orissaઓરિસા સ્ટાઇલ વેજ ટોમેટો સૂપ.. ટોમેટો સૂપ સ્કિન,હેર અને બોન્સ માટે ફાયદાકારક છે.. આમાં ટોમેટો ની સાથે બીજા વેજ હોવાથી ટેસ્ટી પણ એટલુંજ છે.. Tejal Vijay Thakkar -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB જયારે બધું શાક થોડું-થોડું હોય ને બાળકોને પંજાબી સબ્જી ખાવી હોય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
પનીર ચીલી સિઝલર
#માઇઇબુક#પોસ્ટ_30આ રેસીપી મે મારી મેરેજ એનિવર્સરી પર પ્લાન કરી હતી. ત્યારે લોક ડાઉન પણ ચાલુ હતું. બહાર જઈ ને સેલિબ્રેશન કરવું મુશ્કેલ હતું તેથી અમે ઘરે જ કેન્ડલ લાઇટ ડિનર અરેન્જ કયું હતું. તો આજે હું પનીર ચીલી સિઝલરની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Vandana Darji -
-
-
-
વેજ. સિઝલર વિથ બારબેક્યુ સોસ (Veg. Sizzler with Barbeque sauce recipe in gujarati)
#મોમમારા બાળકો ને મારા હાથની ભાવતી ફેવરિટ વાનગીઓ માં ની એક... આ વાનગી ની તૈયારી બેશક ઘણી મહેનત માંગી લે છે.પણ એના થી એમના ચહેરા પર નો આંનદ જોઈ ને બધી મહેનત વસૂલ. ખરૂં ને ? Hetal Poonjani -
-
-
-
મનચુરીયન ભાજી પાંઉ
#રસોઈનીરંગત #ફયુઝનવીક #મનચુરીયનભાજીપાઉ કાંઈક નવિનતા બધામાં ગમે છે એમ સ્વાદ માટે પણ અલગથી બનાવવા મા આવે તો સારું લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
પનીર ટિકકા સિઝલર
#પનીરઆ સિઝલર માં મેં બનાવ્યું છે.ચીઝ બ્રસ્ટ પનીર ટિકકા સ્ટાર્ટર,પનીર ટિકકા અંગારા સબ્જી,પનીર ટિકકા બિરયાની,સલાડ Pina Shah -
-
-
-
મેક્સિકન પોટેટો બોમ્બ (Mexican Potato Bomb Recipe In Gujarati)
#GA4#WEEK1#potatoમોટાભાગે નાના છોકરાઓને જ્યારે ખાલી બટેટા ખાવા આપીએ ત્યારે તેલોકોને મજા ના આવે એટલે બટેટા ને પણ વેસ્ટન ટચ આપી અને એક નવી રેસીપી બનાવી છે જે શેર કરું છું જેનો બેઝ આઈડિયા મારા હસબન્ડે સજેસ્ટ કર્યો છે Soni Jalz Utsav Bhatt -
વેજ અરબ શાહી બિરયાની (veg arab shahi biryani in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#રાઈસ#માઇઇબુક#પોસ્ટ28આજે મેં દોહા કતાર ની વેજ અરબ શાહી બિરયાની લઈ ને આવી છું તેમાં મેં અરેબિક મસાલા નો અને ઝાતર મસાલા નો ઉપીયોગ કરીને વેજ અરબ શાહી બિરયાની બનાવી છે જે સ્વાદ અને સુગંધ માં ખૂબજ લાજવાબ લાગે છે કારણકે એમાં ગરમ મસાલા નો સ્વાદ ખૂબજ સરસ આવે છે Dhara Kiran Joshi -
વેજ. રાઈસ અને સૂપ
#ડિનર#સ્ટારએકદમ સિમ્પલ અને હેલ્ધી મીલ છે. હું આ વાનગી માં રાઈસ ઓછા અને વેજીસ વધારે રાખું છું. મસાલા પણ કોઈ વાપરતી નથી. એકદમ પ્લેન પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
-
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ