રેડ વેલવેટ અને ચોકલેટ ફ્લેવર ના મોદક

Vaishali Prajapati @vaishali_47
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બિસ્કીટ ને મિક્સર જારમાં લઈ તેને પીસી લઈશું
- 2
હવે આ મિશ્રણમાં કોપરાનું છીણ ઉમેરીને ભેગું કરી લઈશું હવે તેમાંથી બંને ભાગ સરખા અલગ બાઉલમાં કાઢી લઈશું હવે એક બાઉલમાં રેડ ફૂડ કલર અને બીજા બાઉલમાં કોકો પાવડર ઉમેરી લઈશું હવે બંનેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી બંને મિશ્રણને સરસ મસળી લઈશું
- 3
હવે રેડ કલર વાળો મિશ્રણ લઈ તેમાંથી થોડો ભાગ લઈ મોદકના મોલમાં લઈ વચ્ચે વાઈટ ચોકો ચિપ્સ મૂકી ફરીથી થોડું મિશ્રણ ઉમેરી તેના મોદક તૈયાર કરી લઈશું હવે એ જ રીતે ચોકલેટ વાળા મિશ્રણમાંથી થોડો વચ્ચે તૂટીફૂટી અને ચોકો ચિપ્સ મૂકી તેના પણ મોદક તૈયાર કરી લઈશ
- 4
આ રીતે બંને મિશ્રણમાંથી આપણે બંને મોદક તૈયાર કરી લઈશું મોદક ની ઉપર પણ થોડી વાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ મુકીશું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ કોપરાના મોદક
#ચતુર્થી#ગણપતિ બાપા માટે કોપરાના મોદક તો બને જ છે પણ મેં તેને થોડો ટ્વિસ્ટ આપ્યો છે અને બનાવ્યા છે ચોકલેટ કોપરના મોદક.... Dimpal Patel -
-
-
-
ટોમેટો મોદક
#સ્નેકસ#માઇઇબુક#4આ ટામેટા નાં મોદક છોટી છોટી ભુખ માટે બહુ જ સરસ.. બહુ જ સરસ રેસિપી છે.. એટલે તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
-
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
-
-
દીયા બાતી સ્વીટ (Diya Bati Sweet Recipe In Gujarati)
#કૂકબુક#post3#Mypost59#diwaliSweetદિવાળીમાં આપણે બધા જ ખૂબ બધી મીઠાઈઓ બનાવતા હોઈએ છીએ.. પરંપરાગત વાનગીઓ નો સ્વાદ પણ માણતા હોઈએ છીએ.. આજે હું એક ઇન્સ્ટન્ટ બની જાય એવી અને બધાને ખૂબ જ ભાવે એવી એક સ્વીટ રેસીપી બતાવો છું જે નાના છોકરાઓ પણ બનાવી શકે અને તમે એમાં ધારો એવું variation આપી શકો બહુ જ થોડી સામગ્રીમાં ખૂબ જ ઝડપથી બની જતી આ મીઠાઈ નાના-મોટા સૌને ખૂબ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો.અહીં મેં મોળા બિસ્કીટ નો ઉપયોગ કરી સાથે કોકો પાઉડર નાખ્યો છે તમે મોળા બિસ્કીટ ની અંદર કોઈપણ ફ્લેવર આપી શકો છો કોઈ પણ ફૂડ કલર ઉમેરી તમને મનગમતો આકાર આપી શકો છો ડ્રાયફ્રુટ્સ નો કે બીજા કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે કરી શકો છો. Hetal Chirag Buch -
-
-
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha -
-
-
-
ચોકલેટ બટર સ્કોચ મોદક
#ઇબુક#day16મોદક એ ગણપતિ દાદા નું પ્રિય છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંપરાગત મોદક ચોખા નો લોટ, નારિયેળ અને ગોળ થી બને છે. અને વરાળ થી બાફી ને થાય છે. આ મોદક પરંપરાગત મોદક થી અલગ રીત અને સામગ્રી થી બને છે. આ મોદક ચોકલેટ ને લીધે બાળકો ને પણ પ્રિય છે. Deepa Rupani -
ચોકલેટ કપકેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipe challenge Alpa Vora -
-
-
-
ચોકલેટ કેસર બદામ કુલ્ફી (chocolate badam kulfi recipe in Gujarati)
#goldenapron3#week:17 Prafulla Ramoliya -
-
-
એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
#GA4 #Week 22કેક ને જોતા જ ખાવાનું મન થઇ જાય એવી એગલેસ રેડ વેલવેટ કેક ને આ માપથી બનાવી તો સરસ બજાર જેવી જ ઘરે બની.Apeksha Shah(Jain Recipes)
-
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17086976
ટિપ્પણીઓ