મેક્સિકન પોટેટો બોમ્બ (Mexican Potato Bomb Recipe In Gujarati)

Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
મેક્સિકન પોટેટો બોમ્બ (Mexican Potato Bomb Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને થોડાક અઘકચરા બાફી લો.. તેની છાલ નીકાળી તેનો વચ્ચે નો ભાગ નીકળી અડઘો કલાક ફિઝ માં રાખો..
- 2
ત્યાં સુધી આપણે સ્ટફીગ તૈયાર કરી લઈએ.. એક બાઉલ માં ટામેટાં ડુંગળી ને બધું નાંખો પછી તેમાં માયોનીસ નમક મરી પાઉડર નાખી મિક્સ કરી લો
- 3
હવે સટ્ફિગ ને બટેટાં ની અંદર ભરી લો
- 4
હવે બીજા એક બાઉલ માં બેસન લો તેમાં હળદર નમક અજમો નાંખીને મિક્સ કરો ને ઘીમે ઘીમે પાણી નાંખી મિક્સ કરો.. બેટર એક દમ જાડું રાખવું
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી બેસન નાં બેટર માં બટેટાં ને કોટ કરી તળી લો.. અને ગરમ ગરમ સર્વ કરો
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
સ્પાઇસી પોટેટો બોમ્બ
#તીખીફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ તીખી રેસિપી જે નાના મોટા બધાને ભાવશે આ એક સ્ટ્રીટ ફૂડ છે. મે આમાં પોતાનું ઇનોવેશન કર્યું છે.. આશા કરું છું નવો ટેસ્ટ તમે લોકોને જરૂર પસંદ પડશે તો ચાલો તીખી રેસિપી ટ્રાય કરીએ.. Mayuri Unadkat -
-
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi -
બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadgujaratiપીઝા નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય. નાના મોટા સૌને પીઝા પસંદ હોય છે.તો મે બ્રેડ પીઝા બોમ્બ બનાવ્યા છે.જે સ્ટાર્ટર તેમજ સ્નેક્સ માં લઈ શકાય છે તથા ટિફિનમાં પણ બાળક ને આપી શકાય છે. Ankita Tank Parmar -
પોટેટો સ્ટફડ કોફ્તા (Potato stuffed kofta with creamy red Gravy Recipe in Gujarati)
#dinner# post 1Lock down special, Today I am sharing potato malai kofta with cremy garvey. Kinjalkeyurshah -
-
બટેટાની ચિપ્સ(potato chips Recipe in Gujarati)
#GA4#week1નાના-મોટા સૌને ભાવે એવી આઈટમ એટલે બટેટાની ચિપ્સ. ગમે ત્યારે કોઈને પણ પૂછો ખાવા માટે તૈયાર જ હોય અને બની પણ ઝડપથી થાય. Nila Mehta -
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
-
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)
#GA4#Week11#sweet potato Rupal Shah -
-
-
મેરીગોલ્ડ સરપ્રાઈઝ બોમ્બ (Marigold Surprise Bomb)
#જુલાઈ #SwaminarayanFood #NoNgમેરીગોલ્ડ સરપ્રાઈઝ બોમ્બ એ ચોમાસાની સ્પેશિયલ સ્વાદિષ્ટ નાસ્તાની રેસીપી છે...😋આ વિશેષ પકોડા મેરીગોલ્ડ બિસ્કીટમાંથી બનાવવામાં આવે છે તે મૂળભૂત રીતે વેજિટેબલની અને ચીઝ સ્ટફિંગ વાળા સેન્ડવીચ ભજીયા છે.જો તમને આ રેસિપી પસંદ આવી તો જરૂર થી બનાવજો!નાના બાળકો તી લા ને મોટા સૌ કોઈ આના ચાહક બની જશે!જો તમે વિડિયો રેસિપી જોવા માંગતા હો તો YouTube page: From the Kitchen of Makwanas પર જોઈ શકો છો...#FromTheKitchenOfMakwanas From the Kitchen of Makwanas -
મેક્સિકન એનચીલાડ્સ (Mexican Enchiladas Recipe in Gujarati)
#GA4#week21 આ એક મેક્સિકન ડીશ છે. મિક્સિકો માં બને છે.તેમા મેઈન સફેફ કે પીળી મકાઈ અને મેંદો ના લોટ ની રોટી ( ટોર્તિલા) હોય છે.સ્પાઇસીસ અને બીન્સ અલગ અલગ હોય છે,વેજીટેબલ્સ, અને ત્યાં નું સ્પેશિયલ ચીઝ હોય .આપડે ત્યાં થોડો ભારતીય ટચ આપી ને બનાવાય છે. Alpa Pandya -
સ્ટફ હંગકડઁ પોટેટો ટીક્કી(Stuffed Curd potato tikki recipe in Gujarati)
#GA4#week-1મે અહી રેસીપી બનાવવા બટેટા અને સ્ટફિંગ માટે હંગકડઁ નો ઉપયોગ કર્યો છે મે બટેટાની ટીક્કી મા હંગકડઁ નુ સ્ટફિંગ કર્યું છેમે જે રેસીપી બનાવી છે તે મે મારા આઈડિયા પ્રમાણે બનાવી છે તો હું તમારી સાથે સેર કરુ છુ Rinku Bhut -
રીંગણ બટાકા નું શાક(Ringan Bataka nu shak recipe in Gujarati)
#GA4#week1#potato (બટાકા) Siddhi Karia -
મેક્સિકન સલાડ
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો જ્યારે સલાડ ની વાત આવે ત્યારે બાળકોને હંમેશા ક્રીમ સલાડ વધુ પસંદ આવે છે તો ચાલો મેક્સિકન સ્ટાઈલમાં ટ્રેડિશનલ પ્રેઝન્ટેશન સાથે રેસિપી શેર કરું છું Khushi Trivedi -
ડુંગળી અને બટાકા ના ભજીયા (Onion Potato Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા બધાના ઓલ ટાઈમ ફેવરિટ છે વડી ડુંગળી અને બટાકા તો ઘરમાં હોય જ એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય#Fam#Breakfast Shethjayshree Mahendra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680600
ટિપ્પણીઓ (9)