વેજ સિઝલર(Veg Sizzler Recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
વેજિટેબલ્સ કટ કરવા ત્યારબાદ ગરમ પાણીમાં મીઠું અને ખાંડ નાખીને ચારથી પાંચ મિનિટ સુધી વેજિટેબલ્સને ચડવા દેવા ત્યાર પછી કાણાવાળા વાસણમાં કાઢી લેવા થોડીવાર ઠંડા થવા દેવા
- 2
હવે એક કઢાઈમાં એક ચમચી બટર મૂકી બટર ગરમ થાય પછી બધા વેજિટેબલ્સ ને સાંતળવા મરી અને મીઠું નાખી બધુ મિકસ કરવુ
- 3
બાફેલા બટેટા ખમણીને તેમાં મીઠું,મરી પનીર,ચીઝ બે ચમચી મેંદો 2 ચમચી કોર્ન ફ્લોર બધું નાખી અને મિક્સ કરવો ત્યારબાદ તેમાંથી પેટીસ બનાવવી અને ગરમ તવા ઉપર બટર મૂકી બંને બાજુ શેકવી
- 4
ટામેટા અને કેપ્સીકમ કટ કરવા બંનેમાં પેટીસ માટે જે મસાલો બનાવ્યો છે એ જ ભરવો ત્યારબાદ તેને ગરમ તવા પર બટર મૂકી બંને બાજુ શેકવું
- 5
પોટેટો ચીપ્સ બનાવા માટે બટેટાને લાંબા કટ કરી તેમાં ચોખાનો લોટ નાખવો પછી તેન તળવું
- 6
ટોમેટો સોસ બનાવા માટે ટામેટા ને કુકર મા 2 વિસલ કરી બાફવા પછી કૃસ કરી ગાળી લેવા હવે તેને ગરમ કરવા મૂકો પછી તેમા મીઠું,લાલ મરચુ, ખાંડ,ચીલી સોસ ટોમેટો કેચપ એડ કરવો થોડુ ઉકળે પછી તેમા કોર્ન ફ્લોર પાણી મા મિકસ કરી નાખવુ બરાબર મિકસ કરવુ તૈયાર છે ટોમેટો સોસ
- 7
એક તપેલી મા પાણી ગરમ કરવા મુકવુ પાણી ઉકળે પછી તેમા મીઠું અને તેલ નાખવુ ત્યારબાદ તેમા પાસ્તા નાખવા 7 થી8 મિનિટ થવા દેવા પછી તેને કાણા વાળા વાસણ મા કાઢી ઠંડુ પાણી નાખવુ આ જ રીતે નુડલ્સ પણ બનાવા
- 8
પેટીસ,વેજીટેબ્લસ,સ્ટફ ટામેટા કેપ્સીકમ અને ટોમેટો સોસ એક પ્લેટ મા તૈયાર કરવુ ટોમેટો સોસ મા પાસ્તા નુડલ્સ અને પનીર એડ કરવુ
- 9
સિઝલર પ્લેટ ને ફાસ્ટ તાપ પર 10મિનિટ ગરમ કરવા મુકવી પછી તેના પર કોબીના પાન મુકવા ત્યારબાદ તેના પર પેટીસ,સ્ટફ ટામેટા,કેપ્સીકમ અને વેજિટેબલ્સ મુકવા
- 10
હવે તેના પર પોટેટો ચીપ્સ મુકી ટોમેટો સોસ નાખવો
- 11
હવે તેના પર ખમણેલુ પનીર નાખવુ સિઝલીંગ કરવા માટે કોબી ના પાન નીચે એક ચમચી બટર અને બરફ મુકવો તૈયાર થયેલા સિઝલર ની લોખંડની પ્લેટ ને લાકડાની પ્લેટ પર લઈ ગરમ ગરમ સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
-
-
-
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Bhavisha Manvar -
-
-
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
-
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
-
-
-
ઇટાલિયન સિઝલર(Italian Sizzler Recipe in Gujarati)
સિઝલર નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય. સીઝલર એ મોસ્ટ ઓફ્લી બધા ને ભાવતું જ હોય છે. એક સાથે પાસ્તા,ફ્રાઈસ,રાઈસ વગેરે એક જ ડિશ માં આવી જાય અને ગરમાં ગરમ સર્વ કરવા માં આવે એ સિઝલર.મે સિઝલર ઘરે પેલી વાર j બનાવ્યું છે આમ તો રેસ્ટોરન્ટ નું ખાધું છે પણ ઘરે બનાવેલું સીઝલાર રેસ્ટોરન્ટ કરતા પણ સારું બન્યું તું જેની રેસીપી હું અહી મુકું છું.#GA4#week18#frenchbeans#sizzler Darshna Mavadiya -
-
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
-
-
-
-
-
-
વેજ. સિઝલર વિથ બારબેક્યુ સોસ (Veg. Sizzler with Barbeque sauce recipe in gujarati)
#મોમમારા બાળકો ને મારા હાથની ભાવતી ફેવરિટ વાનગીઓ માં ની એક... આ વાનગી ની તૈયારી બેશક ઘણી મહેનત માંગી લે છે.પણ એના થી એમના ચહેરા પર નો આંનદ જોઈ ને બધી મહેનત વસૂલ. ખરૂં ને ? Hetal Poonjani -
-
More Recipes
ટિપ્પણીઓ (10)