વેજ. સિઝલર વિથ બારબેક્યુ સોસ (Veg. Sizzler with Barbeque sauce recipe in gujarati)

#મોમ
મારા બાળકો ને મારા હાથની ભાવતી ફેવરિટ વાનગીઓ માં ની એક... આ વાનગી ની તૈયારી બેશક ઘણી મહેનત માંગી લે છે.પણ એના થી એમના ચહેરા પર નો આંનદ જોઈ ને બધી મહેનત વસૂલ. ખરૂં ને ?
વેજ. સિઝલર વિથ બારબેક્યુ સોસ (Veg. Sizzler with Barbeque sauce recipe in gujarati)
#મોમ
મારા બાળકો ને મારા હાથની ભાવતી ફેવરિટ વાનગીઓ માં ની એક... આ વાનગી ની તૈયારી બેશક ઘણી મહેનત માંગી લે છે.પણ એના થી એમના ચહેરા પર નો આંનદ જોઈ ને બધી મહેનત વસૂલ. ખરૂં ને ?
રાંધવાની સૂચનાઓ
- 1
ટીક્કી : બાફેલા બટેટા ને મૅશ કરી તેમાં થોડા બાફેલા લીલા વટાણા, આદુમરચા, મરી,ચાટ મસાલો, મીઠું ને કોર્નફ્લોર નાખી ટીક્કી વાળો.ટીક્કી ને બ્રેડક્રમ્સ માં રગદોળી શેલો ફ્રાય કરી એક બાજુ રાખો.
- 2
સ્ટફ્ડ ટોમેટો : બાફેલા લીલા વટાણા ને અધકચરા ક્રશ કરીને થોડા બટર માં સાંતળી ને તેમાં મીઠું મરી, આદુમરચા નાખો.ટામેટાને ઉપર થી કાપી ને વચ્ચેનો ગર કાઢી વટાણા. નું સ્ટફિંગ ભરો.
- 3
સ્ટફ્ડ કેપ્સિકમ : કેપ્સિકમ ને ઉપરથી કાપી,અંદર ના બી કાઢી તેમાં ટીક્કી માટે બનાવેલો માવો ભરો.
- 4
હવે કેપ્સિકમ અને ટમેટાં ને એક પેન માં થોડું તેલ મૂકી સાંતળો.5 મિનિટ ઢાંકી દો. સોફ્ટ થાય એટલે એક બાજુ રાખો.
- 5
મિક્સ વેજિટેબલ્સ : ફલાવર, બ્રોકલી, ગાજર, ફણસી, બેબીકોર્ન ને અધકચરા બાફી લો. એક પેન માં થોડું તેલ મૂકી, લીલા કાંદા સાંતરો. બધું શાક, આદુમરચા, મરી અને મીઠું નાખો. 2 ચમચી બારબેક્યુ સોસ નાખી હલાવી ને એક બાજુ રાખો.
- 6
બારબેક્યુ સોસ : એક પેન માં એક ચમચી બટર મૂકીને તેમાં ઝીણું સમારેલું લસણ સાંતરો.એક સૂકો કાંદો નાખો.આદુમરચા, ટોમેટો સોસ,બન્ને ચીલી સોસ, ખાંડ,પાણી નાખો.તેમાં એક ચમચી કોર્નફ્લોર ની સ્લરી તથા મીઠું નાખો.તેમાં ઓરેગાનો,ચીલીફલેક્સ અને મિક્સ હર્બસ નાખી ઉકાળો.અને એક બાજુ રાખો.
- 7
આટલી તૈયારી થઈ ગયા પછી.સિઝલર ની લોઢી અથવા લોખંડ ની જાડી લોઢી ગેસ પર મૂકો.લોઢી પર થોડું બટર મૂકી તેના પર કોબી ના પાન ગોઠવો.તેની ઉપર ટીક્કી,પનીર,વેજિટેબલ્સ,ચિપ્સ,મેક્રોની,નુડલ્સ, સ્ટફ્ડ ટોમેટો અને સ્ટફ્ડ કેપ્સિકમ ગોઠવો.
- 8
કોબી ના પાન નીચે બટર ના નાના પીસ મુકો તથા ઉપર થી બારબેક્યુ સોસ રેડો.ખમણેલા ચીઝ થી ગાર્નિશ કરી, ગરમાગરમ સિઝલિંગ સિઝલર પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
સિઝલર(Sizzler Recipe In Gujarati)
#GS4 #Week18 #Sizzler ખૂબ જ મહેનત માંગી લેતી આ વાનગી ખાવામાં ખૂબ જ મજા આવે છે. Nila Mehta -
વેજ બાર્બેક્યુ સિઝલર (Veg. Barbeque Sizzler Recipe In Gujarati)
#GA4#WEEK18#SIZZLERએકદમ હેલ્ધી ડિશ Preity Dodia -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
ફરાળી ભેળ(Farali bhel in gujarati recipe)
#ઉપવાસઉપવાસ માં ખવાતી ઝટપટ વાનગી જે એના ચટોરા સ્વાદ માટે સૌ ને ભાવતી ..બાળકો ની ફેવરિટ.... મોટા ની ફેવરિટ... KALPA -
-
-
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#week3ચાઈનીઝ વાનગીઓ નાના બાળકો ની ફેવરિટ હોય છે. અને આ વાનગી ક્યારે પણ ખાવાની ના નહીં પાડે. Reshma Tailor -
-
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
-
વેજ. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#WK3#wintercookingchallange#cookpad#cookpadgujrati Bhavisha Manvar -
-
એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
#GA4#WEEK18#SIZZLER#COOKPADGUJRATI#COOKPADINDIA#MRC એક જ ક્યુઝીન ની જુદી-જુદી વાનગીઓ ને એક સાથે એક જ ગરમ પ્લેટ ઉપર સર્વ કરવામાં આવે એટલે સિઝલર. અહીં મેં એક્ઝોટિક ઇટાલિયન સિઝલર તૈયાર કરેલ છે જેમાં ટેન્ગી રેડ સોસ માં વ્હિટ સ્પીનચ પાસ્તા, ચીઝી વ્હાઈટ સોસમાં મેક્રોની, ઇટાલિયન ફ્લેવર ફ્રેન્ચ ફ્રાઈસ, ચીઝ પેટ્ટી, હબૅસ્ બ્રેડ, મેયોનીઝ વગેરે ને તૈયાર કરી ને ગરમાગરમ સીઝલર પ્લેટ પર સર્વ કર્યા છે. આ વાનગી એકદમ ટેન્ગી, ક્રીમી, ક્રનચી એમ અલગ અલગ વિવિધતા ભરી છે. Shweta Shah -
-
રેડ સોસ પાસ્તા (red sauce pasta recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ16આજની જનરેશન ની ફેવરેટ વસ્તુ છે ને મેગ્ગી અને પાસ્તા, રાજસ્થાનમાં સારા પાસ્તા ટેસ્ટ કરવા નથી મળ્યા મારી ચાર વર્ષની દીકરી સૌથી વધારે મેગી અને પાસ્તા ભાવે અને એના કારણે મેં પાસ્તા બંને ટાઇપના પાસ્તા બનાવવાની ટ્રાય કરી રેડ સૉસ પાસ્તા અને વ્હાઇટ સૉસ પાસ્તા જે બંને પ્રમાણમાં સારા બન્યા અને શેર કરું છું Soni Jalz Utsav Bhatt -
-
વેજ. પકોડા(Veg Pakoda recipe in Gujarati)
#GA4#week3મંચુરિયન વેજિ.પકોડા માં ગાજર, ડુંગળી,કોબી જેવી ઘણી બધી ભાજી હોવાથી હેલ્ધી પણ છે અને બાળકો ને ખૂબ જ પ્રિય હોય છે.ખૂબ જ યમ્મી અને ટેસ્ટી પકોડા છે. Dhara Jani -
ક્રિસ્પી વેજ વિથ હક્કા નૂડલ્સ (crispy veg with Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week11 #greenonion #Post1 ચાઈનીઝ વાનગીઓ મા લીલા કાંદા એ ખુબ મહત્વ નુ કામ કરે છે, એના વગર આ વાનગી અધુરી લાગે છે, મેં આજે અમારા ઘરની મનપસંદ વાનગી બનાવી ક્રિસ્પીવેજ સાથે હક્કા નૂડલ્સ બનાવ્યા એ ખુબ જ ટેસ્ટી અને બધા ને ગમે એવી વાનગી છે, જે સ્ટાટરમા પણ આપી શકાય સાથે ઘણા બધા વેજ ખાવાની મજા માણી શકાય એવી વાનગી છે,તમે પણ ચોક્કસ બનાવજો Nidhi Desai -
-
મિક્સ વેજ. સબ્જી વીથ ચીલી ગાર્લીક સોસ(Mix Veg Sabji With Chilli Garlic Sauce Recipe In Guajrati)
#AM3શાક/સબ્જી આ એક એવી સબ્જી છે જેમાં બાળકો અને વડીલોને જે શાક પસંદ ન હોય અને ન ખાતા હોય એ પણ સ્વાદિષ્ટ ગ્રેવી અને મસાલા ઓ ને લીધે હોંશે થી ખાઈ લે છે Sudha Banjara Vasani -
પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
#GA4 #week22Sauceપોસ્ટ -33 સામાન્ય રીતે પીઝા સોસ ઘણી રીતે બનતો હોય છે...પણ દરેક રેસીપી માંથી કંઈક નવું જાણવા મળે છે મેં ટામેટા ને સીધા જ ક્રશ કરી પ્યુરી બનાવી પછી કુક કર્યા છે...અને થોડા તેજાના પણ ઉમેર્યા છે...આ સોસ ને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.... Sudha Banjara Vasani -
-
લેમન કોરીએન્ડર રાઈસ વિથ પનીર ચીલી સોસ(Lemon Coriander Rice Paneer Chili Sauce Recipe In Gujarati)
#Famઆ ડીશ મારા ઘરના બધા સદસ્યો ની ફેવરિટ છે.લીંબુઅને ધાણા સાથે ભાત નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે'. Bhumika Parmar -
-
વેજી. સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#vegi.sizlar. આ વેજિ.સિઝલર ખૂબ જ યમી હોય છે.અને વેજિટેબલ નો ઉપયોગ થાય છે તો બાળકો માટે ટે હેલ્થી હોય છે... Dhara Jani -
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ (4)