વેજ-લોલીપોપ

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#એનિવર્સરી
#સ્ટાર્ટર

વેજ-લોલીપોપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#સ્ટાર્ટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બાફેલા બટેટા
  2. 3 ચમચીજીણી સમારેલી કોબી
  3. 1નાનું ખમણેલું ગાજર
  4. 1ડુંગળી ઝીણી સમારેલી
  5. 2 ચમચીધાણા જીણા સમારેલા
  6. 1 ચમચીમરચું પાવડર
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 1 ચમચીઆદુ-મરચાં ની પેસ્ટ
  9. 3 ચમચીખમણેલું પનીર
  10. 1/2 ચમચીમરી પાવડર
  11. 2 ચમચીમેંદો
  12. 1વાટકી બ્રેડ ક્રમસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટેટા નો માવો કરી લો.પછી તેમાં કોબી, ગાજર, ડુંગળી, આદુ- મરચાં ની પેસ્ટ અને ધાણા નાખી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરી લો. અને તેના બોલ બનાવી લો.

  2. 2

    હવે એક વાટકી માં મેંદા ની પાતળી સ્લરી તૈયાર કરો.

  3. 3

    પછી તેમાં બોલ ને બોળી પછી બ્રેડ ક્રમસ માં રગદોળી ગરમ તેલ માં તળી લો.

  4. 4

    હવે તે બોલ્સ ને ટૂથપિક લગાડી ટમેટો સોસ કે તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે આપણા હેલ્ધી અને ટેસ્ટી વેજ- લોલીપોપ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

ટિપ્પણીઓ

Similar Recipes