રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં સુજી, ઓટ્સ,ચણા નો લોટ અને દહીં નાખી બરાબર મિક્સ કરો
- 2
જરૂર પડે તો પાણી નાખી બરાબર હલાવી લો હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ,બીટ નાખી બરાબર હલાવી લો હવે તેમાં ઈનો નાખી બરાબર ફીણી લો
- 3
હવે અપમ પેન ને તેલ લગાવી દો હવે ખીરું રેડી દો ૫ મિનિટ સુધી થવા દો પલટાવી લો હવે તેને પ્લેટ માં કાઢી લો
- 4
હવે અપમ ને સર્વિગ પ્લેટ માં કાઢી ટામેટાં સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વેજ સોજી ટોસ્ટ (Cheese Veg Suji Toast Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે જેને તમે નાસ્તામાં અથવા સાંજે ડિનર પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#Week23#toast Nidhi Sanghvi -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
-
સ્ટીમ ઓટ્સ ડમ્પલીંગ (Steam oats dumpling recipe in gujarati)
#વીકમીલ૩ #ફ્રાય #માઇઇબુક #પોસ્ટ૨૬હેલ્ધી સ્ટીમ ડમ્પલીંગ ઈડલી અને ઢોકળા થી અલગ ટેસ્ટ સાથે. Harita Mendha -
વેજીટેબલ રાગી ઓટ્સ ચીલ્લા (Vegetable Ragi Oats Chilla Recipe In Gujarati)
#GA4#WEEK20#RAGI#COOKPADGUJRATI#COOKPADINDIA રાગી મા કેલ્શિયમ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અને gluten-free હોવાથી ડાયટ માં તેનો સમાવેશ કરો જેથી સારા પ્રમાણમાં લાભ લઈ શકાય.કેટલાક સ્થળોએ તે નાચણી તરીકે પણ ઓળખાય છે ડાંગ ના જંગલોમાં આદિવાસીઓ નો આ મુખ્ય ખોરાક છે. Shweta Shah -
-
-
-
સોજી ઉત્તપમ
#HBR#LB#RB13#cookpadindia#cookpadgujaratiઆ હેલ્થી રેસિપી છે તેમાં ખૂબ જ અને તમને ગમતાં શાકભાજી નો ઉપયોગ થાય છે અને સહેલાઈથી બની જાય છે તેને બ્રેકફાસ્ટ કે ડિનર માં પણ લઈ શકાય છે.નાના અને મોટા સૌ ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
સોજીના વેજીટેબલ ઉત્તપા (Sooji Vegetable Uttapam Recipe In Gujarati)
મેં વેજીટેબલ ઉત્તપાની ઉપર હાથી મસાલા નો પીરી પીરી મસાલો ભભરાવ્યો છે જેનાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
રવા ના મસાલા ઢોસા (Rava Na Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3# puzzle answer - dosa Upasna Prajapati -
-
-
-
-
ઇનસ્ટન્ટ રવા અપે (Instant Rava Appe Recipe In Gujarati)
#LBઆ અપે મને અને મારા ફેમિલી માં બધા ને બહુ ભાવે છે. મારા neighbours ના પણ ખુબ ફેવરિટ છે. મારા સન ને લંચ બોક્સ માં આપું એટલે લંચ બોક્સ ફિનિશ થઈને જ આવે. Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
(વેજપકોડા ( Veg pakoda recipe in Gujarati)
#GA4#pakoda#Week3Spicy dumplingsVeg crispy બધાજ વેજીટેબલ અને ઝીણા સમારીને બનાવવામાં આવતું meal.એક રીતે ઘરમાં બધા શાકભાજી પડ્યા હોય તો ખૂબ જ ઝડપથીખૂબ જલ્દી પકોડા બને છે અને ટેસ્ટી લાગે છે.. તમે પણ ટ્રાય કરજો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ એવા વેજ ક્રિસ્પી.... Shital Desai -
-
-
-
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17313097
ટિપ્પણીઓ